कला अने प्रसिध्धी Gujarati Quote By Naresh K. Dodia

कला अने प्रसिध्धी Gujarati Quote By Naresh K. Dodia
कला अने प्रसिध्धी Gujarati Quote By Naresh K. Dodia
कला अने प्रसिध्धी आ बंने वस्तुं जे कलाकार के कवि के लेखक होय एने माटे संलग्न बाबत छे.कारणके कला छे ए तमारा अंतरमांथी उदभवे छे अने आ कला जन्मवानी पाछळ जीवनमां अचानक बनती सुखद के दुखद घटनां,अचानक कोइ प्रेरणादायी व्यकितनुं तमारा जीवनमां आगमन थवु,तमारा जीवनमां कोइ पोत्साहन आपीने तमारी कलाने बहार लावनारी व्यकितनुं आगमन,प्रेममां पडवाथी लइने बेवफाइ सुधी अनेक घटनां जवाबदार छे..ज्यारे आ कलानां माध्यमथी कोइ माणस प्रसिध्धि पामे छे त्यारे ए प्रसिध्धिनी टकावी राखवां पाछळ ए कलाकारनुं व्यकितत्व,वचनबध्धतां एनां बोलायेला अने लखायेला शब्दोनुं अभिमान,एनुं स्वाभिमान,अने मिलनसार अने हुंफाळी प्रकृति जवाबदार छे...

जो आ उपरोकत बाबतनी कोइ पण कलाकारमां कमी होय अने मात्र प्रसिध्धि भूख माटे आंधळी दोट मुके त्यारे टुक समयमां मोटा गजानां कलाकारनुं स्थान एना चाहकोनां दिलमाथी उतरी जवानुं छे...अने जे साचो कलाकार अने लेखके के कवि ए पोतानां काम माटे एनुं स्वमान गीरवे नथी मुकतो..

कारणके टाटाने माल वेचवा माटे सेल लगावानी जरूर रहेती नथी के अमिताभ बच्चनने सस्ती प्रसिध्धि माटे शाहरूख के आमीर वाळी करवी पडती नथी.. 
-नरेश के.डॉडीया

કલા અને પ્રસિધ્ધી આ બંને વસ્તું જે કલાકાર કે કવિ કે લેખક હોય એને માટે સંલગ્ન બાબત છે.કારણકે કલા છે એ તમારા અંતરમાંથી ઉદભવે છે અને આ કલા જન્મવાની પાછળ જીવનમાં અચાનક બનતી સુખદ કે દુખદ ઘટનાં,અચાનક કોઇ પ્રેરણાદાયી વ્યકિતનું તમારા જીવનમાં આગમન થવુ,તમારા જીવનમાં કોઇ પોત્સાહન આપીને તમારી કલાને બહાર લાવનારી વ્યકિતનું આગમન,પ્રેમમાં પડવાથી લઇને બેવફાઇ સુધી અનેક ઘટનાં જવાબદાર છે..જ્યારે આ કલાનાં માધ્યમથી કોઇ માણસ પ્રસિધ્ધિ પામે છે ત્યારે એ પ્રસિધ્ધિની ટકાવી રાખવાં પાછળ એ કલાકારનું વ્યકિતત્વ,વચનબધ્ધતાં એનાં બોલાયેલા અને લખાયેલા શબ્દોનું અભિમાન,એનું સ્વાભિમાન,અને મિલનસાર અને હુંફાળી પ્રકૃતિ જવાબદાર છે...

જો આ ઉપરોકત બાબતની કોઇ પણ કલાકારમાં કમી હોય અને માત્ર પ્રસિધ્ધિ ભૂખ માટે આંધળી દોટ મુકે ત્યારે ટુક સમયમાં મોટા ગજાનાં કલાકારનું સ્થાન એના ચાહકોનાં દિલમાથી ઉતરી જવાનું છે...અને જે સાચો કલાકાર અને લેખકે કે કવિ એ પોતાનાં કામ માટે એનું સ્વમાન ગીરવે નથી મુકતો..

કારણકે ટાટાને માલ વેચવા માટે સેલ લગાવાની જરૂર રહેતી નથી કે અમિતાભ બચ્ચનને સસ્તી પ્રસિધ્ધિ માટે શાહરૂખ કે આમીર વાળી કરવી પડતી નથી.. 
-નરેશ કે.ડૉડીયા
Advertisement