मोटे भागे माणस गुस्सामां होय के नशामां होय छे Quote By Naresh K. Dodia

मोटे भागे माणस गुस्सामां होय के नशामां होय छे Quote By Naresh K. Dodia
मोटे भागे माणस गुस्सामां होय के नशामां होय छे Quote By Naresh K. Dodia
मोटे भागे माणस गुस्सामां होय के नशामां होय छे त्यारे अनायासे एनां मुखेथी धणी वार एने छुपाववां जेवुं सत्य होय छे ए बहारे नीकळी जाय छे.घणी वार अनायासे मुखेथी नीकळी गयेलुं सत्य मानवी माटे हानीकारक साबित थइ शके छे.एनां विशे एनां नजीकनां लोकोमां एनी धारणा अचानक बदली जाय छे..माटे गुस्सो अथवा नशो आपणी तासिरने माफक आवे एटलो ज करवो जरूरी छे..कारणके दरेक माणस एनी अंदर एनी जिंदगीमां तोफान लावी शके एवुं सत्य छुपावीने बेठो होय छे.
-नरेश के.डॉडीया

મોટે ભાગે માણસ ગુસ્સામાં હોય કે નશામાં હોય છે ત્યારે અનાયાસે એનાં મુખેથી ધણી વાર એને છુપાવવાં જેવું સત્ય હોય છે એ બહારે નીકળી જાય છે.ઘણી વાર અનાયાસે મુખેથી નીકળી ગયેલું સત્ય માનવી માટે હાનીકારક સાબિત થઇ શકે છે.એનાં વિશે એનાં નજીકનાં લોકોમાં એની ધારણા અચાનક બદલી જાય છે..માટે ગુસ્સો અથવા નશો આપણી તાસિરને માફક આવે એટલો જ કરવો જરૂરી છે..કારણકે દરેક માણસ એની અંદર એની જિંદગીમાં તોફાન લાવી શકે એવું સત્ય છુપાવીને બેઠો હોય છે.
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment