आपणे बधा एम कहीए छीए के पेलो माणस बदलाई गयो Quote By Naresh K. Dodia
![]() |
आपणे बधा एम कहीए छीए के पेलो माणस बदलाई गयो Quote By Naresh K. Dodia |
आपणे बधा एम कहीए छीए के पेलो माणस बदलाई गयो...हवे ए पहेलां जेवो रह्यो नथी...हकीकतमां माणस बदलाई गयो नथी,पण ए जेवो हतो एवो एना मुळ स्वरुपे आपणी समक्ष रजु थयो छे...घणां संबंधोमां आवी घटनाओ बनती होय छे.एनुं एक ज कारण छे,ज्यां सुधी बंने व्यकितने एक बीजानी अथवां कोइ एक व्यकितने सामेनी व्यकितनी जरूरत होय त्यां सुधी ए व्यकित एनुं मुळ स्वरूपने छुपावीने सामे वाळीने व्यकितने अनूरुप होय एवी आत्मियता,लागणी,प्रेम एनां वर्तनमां देखाडतो रहे छे.ज्यारे एम लागे के हवे आ व्यकितने स्टेन्ड बाय मोडमां मुकवां जेवी छे एटले धीरे धीरे ए व्यकित एनां मुळस्वरूपमां आववा लागे छे,त्यारे सामेनी व्यकित एम विचारे छे के आ माणस हवे पहेला जेवो रह्यो नथी..ए बदली गयो छे..हक्कीत ए छे के माणसनां मुळस्वरूपने आपणे बदलाव तरीके स्वीकारी लइए छीए..
-नरेश के.डॉडीया
આપણે બધા એમ કહીએ છીએ કે પેલો માણસ બદલાઈ ગયો...હવે એ પહેલાં જેવો રહ્યો નથી...હકીકતમાં માણસ બદલાઈ ગયો નથી,પણ એ જેવો હતો એવો એના મુળ સ્વરુપે આપણી સમક્ષ રજુ થયો છે...ઘણાં સંબંધોમાં આવી ઘટનાઓ બનતી હોય છે.એનું એક જ કારણ છે,જ્યાં સુધી બંને વ્યકિતને એક બીજાની અથવાં કોઇ એક વ્યકિતને સામેની વ્યકિતની જરૂરત હોય ત્યાં સુધી એ વ્યકિત એનું મુળ સ્વરૂપને છુપાવીને સામે વાળીને વ્યકિતને અનૂરુપ હોય એવી આત્મિયતા,લાગણી,પ્રેમ એનાં વર્તનમાં દેખાડતો રહે છે.જ્યારે એમ લાગે કે હવે આ વ્યકિતને સ્ટેન્ડ બાય મોડમાં મુકવાં જેવી છે એટલે ધીરે ધીરે એ વ્યકિત એનાં મુળસ્વરૂપમાં આવવા લાગે છે,ત્યારે સામેની વ્યકિત એમ વિચારે છે કે આ માણસ હવે પહેલા જેવો રહ્યો નથી..એ બદલી ગયો છે..હક્કીત એ છે કે માણસનાં મુળસ્વરૂપને આપણે બદલાવ તરીકે સ્વીકારી લઇએ છીએ..
-નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes
No comments:
Post a comment