प्रेम तो जतन पूर्वक साचवी राखवानो होय Quote By Naresh K. Dodia

प्रेम तो जतन पूर्वक साचवी राखवानो होय Quote By Naresh K. Dodia
प्रेम तो जतन पूर्वक साचवी राखवानो होय Quote By Naresh K. Dodia
प्रेम तो जतन पूर्वक साचवी राखवानो होय...ज्यां सुधी बंने पात्र जींवत होय अने बंने पात्रमां प्रेमनी जीवंततां होय त्यां सुधी एकमेकनी हुंफमां ओगळ्या करवानुं होय...प्रेमी पात्र साथे केटलो समय वितावो छो के केटलो प्रेम आपो हो ए महत्वनुं नथी...महत्वनुं ए छे जेटलो समय आपो छो ए समय दरमियान केवो प्रेम आपो छो ए महत्वनुं छे....अहम अने त्याग वृति अने माफ करवानी भावनां ना होय त्यां कदी प्रेम लांबो समय टकी शकतो नथी...बे माणसो वच्चे गमे तेटलो मतभेद अने अणबनाव होय छतां पण ए बे व्यकितने जोडी राखे छे ए तत्व छे बंनेनी अंदर रहेलो प्रेम...ज्यां साचो प्रेम होय त्यां अथवां ज्यां सुधी साचो प्रेम रहे छे,त्यां सुधी प्रेम हमेशां सुख ज आपे छे.....दुख तो त्यारे ज आवे ज्यारे कोइ पण एक पात्रने बीजा पात्रमाथी रस ओछो थतो जाय..घणा खरां लग्न जीवनमां आ हक्कीत छाने खूणे अचुक जोवा मळे छे..सुखी देखाता अने सुखी होवानो डॉळ करतां घणां युगलो पोतानां शयनखंडमां बे निर्जीव पुतळा सम जीवन वितावतां होय छे.. 
-नरेश के.डॉडीया

પ્રેમ તો જતન પૂર્વક સાચવી રાખવાનો હોય...જ્યાં સુધી બંને પાત્ર જીંવત હોય અને બંને પાત્રમાં પ્રેમની જીવંતતાં હોય ત્યાં સુધી એકમેકની હુંફમાં ઓગળ્યા કરવાનું હોય...પ્રેમી પાત્ર સાથે કેટલો સમય વિતાવો છો કે કેટલો પ્રેમ આપો હો એ મહત્વનું નથી...મહત્વનું એ છે જેટલો સમય આપો છો એ સમય દરમિયાન કેવો પ્રેમ આપો છો એ મહત્વનું છે....અહમ અને ત્યાગ વૃતિ અને માફ કરવાની ભાવનાં ના હોય ત્યાં કદી પ્રેમ લાંબો સમય ટકી શકતો નથી...બે માણસો વચ્ચે ગમે તેટલો મતભેદ અને અણબનાવ હોય છતાં પણ એ બે વ્યકિતને જોડી રાખે છે એ તત્વ છે બંનેની અંદર રહેલો પ્રેમ...જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં અથવાં જ્યાં સુધી સાચો પ્રેમ રહે છે,ત્યાં સુધી પ્રેમ હમેશાં સુખ જ આપે છે.....દુખ તો ત્યારે જ આવે જ્યારે કોઇ પણ એક પાત્રને બીજા પાત્રમાથી રસ ઓછો થતો જાય..ઘણા ખરાં લગ્ન જીવનમાં આ હક્કીત છાને ખૂણે અચુક જોવા મળે છે..સુખી દેખાતા અને સુખી હોવાનો ડૉળ કરતાં ઘણાં યુગલો પોતાનાં શયનખંડમાં બે નિર્જીવ પુતળા સમ જીવન વિતાવતાં હોય છે.. 
-નરેશ કે.ડૉડીયા
Advertisement