आ झांझवा तारा चरणमा दोडता आवशे Gujarati Gazal By Naresh K. Dodia

आ झांझवा तारा चरणमा दोडता आवशे Gujarati Gazal By Naresh K. Dodia
आ झांझवा तारा चरणमा दोडता आवशे Gujarati Gazal By Naresh K. Dodia
आ झांझवा तारा चरणमा दोडता आवशे
एवी तरस मारी गझल पीधा पछी लागशे

पीधा नयनना जाम आखी जिंदगी जेमने
मारी गझल त्यां खाराशनुं सत्य समजावशे

तूटॅ नही ए लागणीना तार संभाळजे
तूटी गया तो जिंदगीभर जात लटकावशे

आंखे अडी तो जातं माणसनी सदा जीवशे
यादो रूपे ए मानवी आंखोने तरसावशे 

पकवान जेवी आ गझलने पीरसुं रोज हुं
मारी गझलनो रोज चटको सौने ललचावशे 

आदत पडी लखवानी तो ए लत बनी जाय छे 
लखशे गझल तुं एक तो,लत रोज टटळावशे

वरसाद आंखोमां हशे तो कोइ आडस खपे 
त्यारे मित्रोनो साथ साचो आड बंधावशे 

मारी "महोतरमानी" मीठी म्हेर छे त्यां सुधी 
शब्दोनां उपवनने फूलोथी रोज म्हेकावशे 
-नरेश के.डॉडीया
આ ઝાંઝવા તારા ચરણમા દોડતા આવશે
એવી તરસ મારી ગઝલ પીધા પછી લાગશે

પીધા નયનના જામ આખી જિંદગી જેમને
મારી ગઝલ ત્યાં ખારાશનું સત્ય સમજાવશે

તૂટૅ નહી એ લાગણીના તાર સંભાળજે
તૂટી ગયા તો જિંદગીભર જાત લટકાવશે

આંખે અડી તો જાતં માણસની સદા જીવશે
યાદો રૂપે એ માનવી આંખોને તરસાવશે 

પકવાન જેવી આ ગઝલને પીરસું રોજ હું
મારી ગઝલનો રોજ ચટકો સૌને લલચાવશે 

આદત પડી લખવાની તો એ લત બની જાય છે 
લખશે ગઝલ તું એક તો,લત રોજ ટટળાવશે

વરસાદ આંખોમાં હશે તો કોઇ આડસ ખપે 
ત્યારે મિત્રોનો સાથ સાચો આડ બંધાવશે 

મારી "મહોતરમાની" મીઠી મ્હેર છે ત્યાં સુધી 
શબ્દોનાં ઉપવનને ફૂલોથી રોજ મ્હેકાવશે 
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment