पाणी भराया ने सरोवर थइ गया Gujarati Gazal By Naresh K. Dodia

पाणी भराया ने सरोवर थइ गया Gujarati Gazal By Naresh K. Dodia
पाणी भराया ने सरोवर थइ गया Gujarati Gazal By Naresh K. Dodia
पाणी भराया ने सरोवर थइ गया
आ पापणे वरसादनां धर थइ गया

साहित्यनां भूख्यां जनो माटे जुओ  
मारा गझलने काव्य लंगर थइ गयां          

नत थइने नमवांनु गमे कारण विनां
मारी गझलनां शब्द इश्वर थइ गयां

करताल सांभळवां न जाशो गीरनार                
चेतन भर्यां शब्दो कलंदर थइ गयां                     

लागे छे अस्त्रा जेम एनी लागणी
ज्या शब्द खुद हथियारथी सर थइ गयां

मारा नथी तोये सतत पकडुं छुं हुं
मारी हथेळीमां जे जळचर थइ गयां

हुं कामना जेनी सतत राते करुं
सपनां मने दइ ए छुमंतर थइ गयां
  
जे देशमां माळॉ हुंफाळॉ शोधतां      
पांखो आवी तो ए यायावर थइ गयां         

मारी’महोतरमा’करामत ज्या करे
वेपार करता कोइ शायर थइ गयां            
-नरेश के.डॉडीया
પાણી ભરાયા ને સરોવર થઇ ગયા
આ પાપણે વરસાદનાં ધર થઇ ગયા

સાહિત્યનાં ભૂખ્યાં જનો માટે જુઓ  
મારા ગઝલને કાવ્ય લંગર થઇ ગયાં          

નત થઇને નમવાંનુ ગમે કારણ વિનાં
મારી ગઝલનાં શબ્દ ઇશ્વર થઇ ગયાં

કરતાલ સાંભળવાં ન જાશો ગીરનાર                
ચેતન ભર્યાં શબ્દો કલંદર થઇ ગયાં                     

લાગે છે અસ્ત્રા જેમ એની લાગણી
જ્યા શબ્દ ખુદ હથિયારથી સર થઇ ગયાં

મારા નથી તોયે સતત પકડું છું હું
મારી હથેળીમાં જે જળચર થઇ ગયાં

હું કામના જેની સતત રાતે કરું
સપનાં મને દઇ એ છુમંતર થઇ ગયાં
  
જે દેશમાં માળૉ હુંફાળૉ શોધતાં      
પાંખો આવી તો એ યાયાવર થઇ ગયાં         

મારી’મહોતરમા’કરામત જ્યા કરે
વેપાર કરતા કોઇ શાયર થઇ ગયાં            
-નરેશ કે.ડૉડીયા
Advertisement