कोइ अधुरा मासनां बाळक जेवी Gujarati Kavita By Naresh K. Dodia

कोइ अधुरा मासनां बाळक जेवी Gujarati Kavita By Naresh K. Dodia
कोइ अधुरा मासनां बाळक जेवी Gujarati Kavita By Naresh K. Dodia
कोइ अधुरा मासनां बाळक जेवी
तारी अने मारी वच्चे जन्मेली हती
एक "संवेदना"

जेने आपणे बंनेए जतनपूर्वक 
पाळी पोषीने किशोरावस्था पार करावी

एक दिवस तुं अचानक अमने बंनेने
मुकीने चाली गइ..

आजे किशोरमाथी युवान बनी गयेली
ए "संवेदनां" बळवाखोर बनी गइ छे,
जेने हुं संभाळी शकवां सक्षम नथी
अने तुं एनां तरफ नजर करवां राजी नथी

आजे कोइ लक्ष्यहीन माणस माफक
ए "संवेदना"   
मारी कविता,गझल,पत्रो अने लेखमां
भटक्यां करे छे..

कोइ वालीए तरछोडी दीधेलां संताननी माफक 
आजे ए शब्द शब्दमां तने शोधती फरे छे
अने दरेक शब्दने पुछे छे
"केवी हती ए मारी जन्मदात्री?,?
जेने 
"महोतरमां" नामथी हजारो चाहको ओळखे छे?
-नरेश के.डॉडीया
કોઇ અધુરા માસનાં બાળક જેવી
તારી અને મારી વચ્ચે જન્મેલી હતી
એક "સંવેદના"

જેને આપણે બંનેએ જતનપૂર્વક 
પાળી પોષીને કિશોરાવસ્થા પાર કરાવી

એક દિવસ તું અચાનક અમને બંનેને
મુકીને ચાલી ગઇ..

આજે કિશોરમાથી યુવાન બની ગયેલી
એ "સંવેદનાં" બળવાખોર બની ગઇ છે,
જેને હું સંભાળી શકવાં સક્ષમ નથી
અને તું એનાં તરફ નજર કરવાં રાજી નથી

આજે કોઇ લક્ષ્યહીન માણસ માફક
એ "સંવેદના"   
મારી કવિતા,ગઝલ,પત્રો અને લેખમાં
ભટક્યાં કરે છે..

કોઇ વાલીએ તરછોડી દીધેલાં સંતાનની માફક 
આજે એ શબ્દ શબ્દમાં તને શોધતી ફરે છે
અને દરેક શબ્દને પુછે છે
"કેવી હતી એ મારી જન્મદાત્રી?,?
જેને 
"મહોતરમાં" નામથી હજારો ચાહકો ઓળખે છે?
-નરેશ કે.ડૉડીયા

Advertisement