प्राणवायुनी जेम तारी ज जरूरत होय छे Gujarati Kavita By Naresh K. Dodia

प्राणवायुनी जेम तारी ज जरूरत होय छे Gujarati Kavita By Naresh K. Dodia
प्राणवायुनी जेम तारी ज जरूरत होय छे Gujarati Kavita By Naresh K. Dodia
प्राणवायुनी जेम तारी ज जरूरत होय छे
ज्यारे मारा श्वासोश्वास थकी मारा जीववानी
अने मारा अस्तित्व टकावी राखवानी हर क्षणमां 

तुं एक बे क्षण माटे माराथी आधी पाछी थाय छे
त्यारे मारी हालत शुं थती हशे..?

तारा धबकतां ह्रदयने अने एमां धबकती हर एक
घडकननेने पुछजे तो खबर पडशे तने.. 

अने एकी सामटी तने बाझी पडशे अने कहेशे!
एटलो तो विचार करो महोतरमां

वेन्टीलेटर पर जीवता कोइ माणसनुं
कोइ ओकसीजन मास्क काढी ले तो
एनी शुं हालत थती हशे..?

बस तो आवुं ज कंइक तमारा विना एनुं थतुं हशे?
कोइने जीवाडवा माटे जीववुं
ए ज तो प्रेम छे व्हाली महोतरमां
- नरेश के. डॉडीया 
પ્રાણવાયુની જેમ તારી જ જરૂરત હોય છે
જ્યારે મારા શ્વાસોશ્વાસ થકી મારા જીવવાની
અને મારા અસ્તિત્વ ટકાવી રાખવાની હર ક્ષણમાં 

તું એક બે ક્ષણ માટે મારાથી આધી પાછી થાય છે
ત્યારે મારી હાલત શું થતી હશે..?

તારા ધબકતાં હ્રદયને અને એમાં ધબકતી હર એક
ઘડકનનેને પુછજે તો ખબર પડશે તને.. 

અને એકી સામટી તને બાઝી પડશે અને કહેશે!
એટલો તો વિચાર કરો મહોતરમાં

વેન્ટીલેટર પર જીવતા કોઇ માણસનું
કોઇ ઓકસીજન માસ્ક કાઢી લે તો
એની શું હાલત થતી હશે..?

બસ તો આવું જ કંઇક તમારા વિના એનું થતું હશે?
કોઇને જીવાડવા માટે જીવવું
એ જ તો પ્રેમ છે વ્હાલી મહોતરમાં
- નરેશ કે. ડૉડીયા 
Advertisement