जिंदगी जिंदगी एकसाथे रमी लीधुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जिंदगी जिंदगी एकसाथे रमी लीधुं Gujarati Muktak By Naresh K. Dodia |
जिंदगी जिंदगी एकसाथे रमी लीधुं
मान आपी समयने सजोडे गमी लीधुं
ज्या भरेलुं हतुं पेट एनुं पुछयुं त्यारे
रोजनी जेम एने कह्युं के जमी लीधुं
-नरेश के. डॉडीया
જિંદગી જિંદગી એકસાથે રમી લીધું
માન આપી સમયને સજોડે ગમી લીધું
જ્યા ભરેલું હતું પેટ એનું પુછયું ત્યારે
રોજની જેમ એને કહ્યું કે જમી લીધું
-નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment