वाळवानी होय त्यारे वातने वाळी तुं ले Gujarati Muktak By Naresh K. Dodia

वाळवानी होय त्यारे वातने वाळी तुं ले Gujarati Muktak By Naresh K. Dodia
वाळवानी होय त्यारे वातने वाळी तुं ले Gujarati Muktak By Naresh K. Dodia
वाळवानी होय त्यारे वातने वाळी तुं ले
मौननो पण छे महिमा, मौनने पाळी तुं ले
हाथने क्यारेक एकलता नडी आवे अगर
कोई बीजो हाथ पकडी, स्हेज पंपाळी तुं ले
- नरेश के. डॉडीया 
વાળવાની હોય ત્યારે વાતને વાળી તું લે
મૌનનો પણ છે મહિમા, મૌનને પાળી તું લે
હાથને ક્યારેક એકલતા નડી આવે અગર
કોઈ બીજો હાથ પકડી, સ્હેજ પંપાળી તું લે
- નરેશ કે. ડૉડીયા 
Advertisement