झाकळ उडे त्यारे फूलोनी नग्नतां देखाय छे Gujarati Muktak By Naresh K. Dodia
झाकळ उडे त्यारे फूलोनी नग्नतां देखाय छे
च्हेरानी पाछळनो असल म्होरो सौने समजाय छे
खूश्बुं समी आ आबरूने साचवीने राखजो
बगडी गयेलुं धान तो तासिर मूजब गंधाय छे
- नरेश के. डॉडीया
ઝાકળ ઉડે ત્યારે ફૂલોની નગ્નતાં દેખાય છે
ચ્હેરાની પાછળનો અસલ મ્હોરો સૌને સમજાય છે
ખૂશ્બું સમી આ આબરૂને સાચવીને રાખજો
બગડી ગયેલું ધાન તો તાસિર મૂજબ ગંધાય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment