ए ज उपस्थितीमां तु नमणी होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
ए ज उपस्थितीमां तु नमणी होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
ए उगमणी के ए आथमणी होय छे
याद तारी चो-दिशा उगती होय छे
ए ज उपस्थितीमां तु नमणी होय छे
रातना ज्यारे मने वळगी होय छे
- नरेश के. डॉडीया
એ ઉગમણી કે એ આથમણી હોય છે
યાદ તારી ચો-દિશા ઉગતી હોય છે
એ જ ઉપસ્થિતીમાં તુ નમણી હોય છે
રાતના જ્યારે મને વળગી હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment