जात सामे रोज लडवानुं मने फावी गयुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जात सामे रोज लडवानुं मने फावी गयुं Gujarati Muktak By Naresh K. Dodia |
जात सामे रोज लडवानुं मने फावी गयुं
ज्ञान एवुं जात घडवानुं मने फावी गयुं
डाळ इच्छानी बटकणी होय छे, लोको कहे
ए ज डाळोने पकडवानुं मने फावी गयुं
- नरेश के. डॉडीया
જાત સામે રોજ લડવાનું મને ફાવી ગયું
જ્ઞાન એવું જાત ઘડવાનું મને ફાવી ગયું
ડાળ ઇચ્છાની બટકણી હોય છે, લોકો કહે
એ જ ડાળોને પકડવાનું મને ફાવી ગયું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment