फरीथी जात माराथी अजाणी केम थइ गइ? Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
फरीथी जात माराथी अजाणी केम थइ गइ? Gujarati Muktak By Naresh K. Dodia |
फरीथी जात माराथी अजाणी केम थइ गइ?
तने जोता फरी आंखे उजाणी केम थइ गइ?
हती वातो तने भूली जवानी ते छता पण
तने जोतां आ आंखो पाणी पाणी केम थइ गइ?
- नरेश के. डॉडीया
ફરીથી જાત મારાથી અજાણી કેમ થઇ ગઇ?
તને જોતા ફરી આંખે ઉજાણી કેમ થઇ ગઇ?
હતી વાતો તને ભૂલી જવાની તે છતા પણ
તને જોતાં આ આંખો પાણી પાણી કેમ થઇ ગઇ?
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment