जिंदगीमां जे संबंधो विना आपणे कदी चालवानुं नथी Gujarati Quote By Naresh K. Dodia

जिंदगीमां जे संबंधो विना आपणे कदी चालवानुं नथी Gujarati Quote By Naresh K. Dodia
जिंदगीमां जे संबंधो विना आपणे कदी चालवानुं नथी Gujarati Quote By Naresh K. Dodia
जिंदगीमां जे संबंधो विना आपणे कदी चालवानुं नथी के जेनां विनां आपणे हमेशां अधुरप अनूभवीए छीए...एवा ज संबंधोमां आपोआप आपणे अधिकारभाव अजाण्ये जतावतां रहीए छीए..जे क्यारेक जरूरतथी वधारे दबाण जेवुं होय छे.एक सामान्य वस्तुंने जरूरत वधुं दबावीए छीए त्यारे एनो मुळभूत आकार गुमावी दे छे..माटे आवी परिस्थितिमां संबंधने टकावी राखवां बधुं ज समजवानी कोशिश नही करवी..क्यारेक क्यारेक जिवनमां अमुक बाबत समजवानां पाछळ समय बगाडवो एनां करतां ए बाबतने स्वीकारवी लेवानी होय छे.
-नरेश के.डॉडीया
જિંદગીમાં જે સંબંધો વિના આપણે કદી ચાલવાનું નથી કે જેનાં વિનાં આપણે હમેશાં અધુરપ અનૂભવીએ છીએ...એવા જ સંબંધોમાં આપોઆપ આપણે અધિકારભાવ અજાણ્યે જતાવતાં રહીએ છીએ..જે ક્યારેક જરૂરતથી વધારે દબાણ જેવું હોય છે.એક સામાન્ય વસ્તુંને જરૂરત વધું દબાવીએ છીએ ત્યારે એનો મુળભૂત આકાર ગુમાવી દે છે..માટે આવી પરિસ્થિતિમાં સંબંધને ટકાવી રાખવાં બધું જ સમજવાની કોશિશ નહી કરવી..ક્યારેક ક્યારેક જિવનમાં અમુક બાબત સમજવાનાં પાછળ સમય બગાડવો એનાં કરતાં એ બાબતને સ્વીકારવી લેવાની હોય છે.
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment