घणा बधां एवा काम छे जे एक बीजानी मदद वडे Gujarati Quote By Naresh K. Dodia
![]() |
घणा बधां एवा काम छे जे एक बीजानी मदद वडे Gujarati Quote By Naresh K. Dodia |
घणा बधां एवा काम छे जे एक बीजानी मदद वडे आपणे पार पाडीए छीए...एक मात्र प्रेम एवी वस्तुं छे,जेनां माटे आपणी पासे मात्र एक ज व्यकितना आशरे रहेवुं पडे छे..कदाच सामे पात्रोनो भरपूर अवकाश होवा छता पण एक ज व्यकित माटे विचाराधीन रहेवुं पडे छे.जेनां विचार मात्रथी के संवाद मात्रथी दिलनी धडकन तेज थइ जाय छे अने चहेरा पर स्मित लावी दे छे...हाथथी कविता गझल लखी शको छो पण प्रेम तो मात्र अने मात्र दिलथी ज थइ शके छे..
-नरेश के.डॉडीया
ઘણા બધાં એવા કામ છે જે એક બીજાની મદદ વડે આપણે પાર પાડીએ છીએ...એક માત્ર પ્રેમ એવી વસ્તું છે,જેનાં માટે આપણી પાસે માત્ર એક જ વ્યકિતના આશરે રહેવું પડે છે..કદાચ સામે પાત્રોનો ભરપૂર અવકાશ હોવા છતા પણ એક જ વ્યકિત માટે વિચારાધીન રહેવું પડે છે.જેનાં વિચાર માત્રથી કે સંવાદ માત્રથી દિલની ધડકન તેજ થઇ જાય છે અને ચહેરા પર સ્મિત લાવી દે છે...હાથથી કવિતા ગઝલ લખી શકો છો પણ પ્રેમ તો માત્ર અને માત્ર દિલથી જ થઇ શકે છે..
-નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes
No comments:
Post a comment