मने हुं ज हमणा मळतो नथी Gujarati Gazal By Naresh K. Dodia

मने हुं ज हमणा मळतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
मने हुं ज हमणा मळतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
मने हुं ज हमणा मळतो नथी
अरीसां महीं पण जडतो नथी

बगीचे जता डर लागे मने
फूलो तोडवा हुं नमतो नथी 

हवे आंखमां छे खाली-पणुं
विरहनी गझल हुं लखतो नथी

सुनामी नदी ना लावी शके
हवे आह दरीयो भरतो नथी

हवे रांतनां उंधीं जांउ छुं 
हुं पूलाव ख्वाबी जमतो नथी 

हतो केफ उतरी केवो गयो 
नशो इश्क नामे चडतो नथी 

मनोकामनांनां वनमां भम्यो 
हुं तेथी ज खुदने छळतो नथी 

सखी चाहनांमां शुं शुं मळ्युं?
हवे धाव मारा गणतो नथी 

मळी गइ "महोतरमां" त्यारथी 
हुं एनां सिवाइ भजतो नथी 
-नरेश के.डॉडीया
મને હું જ હમણા મળતો નથી
અરીસાં મહીં પણ જડતો નથી

બગીચે જતા ડર લાગે મને
ફૂલો તોડવા હું નમતો નથી 

હવે આંખમાં છે ખાલી-પણું
વિરહની ગઝલ હું લખતો નથી

સુનામી નદી ના લાવી શકે
હવે આહ દરીયો ભરતો નથી

હવે રાંતનાં ઉંધીં જાંઉ છું 
હું પૂલાવ ખ્વાબી જમતો નથી 

હતો કેફ ઉતરી કેવો ગયો 
નશો ઇશ્ક નામે ચડતો નથી 

મનોકામનાંનાં વનમાં ભમ્યો 
હું તેથી જ ખુદને છળતો નથી 

સખી ચાહનાંમાં શું શું મળ્યું?
હવે ધાવ મારા ગણતો નથી 

મળી ગઇ "મહોતરમાં" ત્યારથી 
હું એનાં સિવાઇ ભજતો નથી 
-નરેશ કે.ડૉડીયા
Advertisement