आवुं ते कई होतुं हशे? Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
आवुं ते कई होतुं हशे? Gujarati Kavita By Naresh K. Dodia |
आवुं ते कई होतुं हशे?
तारा होठोना फफडाटथी खुद ईश्वरने
पण,खिलखिलाट हसवुं पडे छे!
बिचारा फूलोनी ते शी हेसियत?
वगर वसंते खिलवुं पडे छे.
- नरेश के.डोडीया
આવું તે કઈ હોતું હશે?
તારા હોઠોના ફફડાટથી ખુદ ઈશ્વરને
પણ,ખિલખિલાટ હસવું પડે છે!
બિચારા ફૂલોની તે શી હેસિયત?
વગર વસંતે ખિલવું પડે છે.
- નરેશ કે.ડોડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment