सामे नथी होती छतां तारो लगाव छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
सामे नथी होती छतां तारो लगाव छे Gujarati Muktak By Naresh K. Dodia |
सामे नथी होती छतां तारो लगाव छे
आ दूरतानो आम पण नमणो प्रभाव छे
अटकी जती पळमां सतत वधतो रहे छे जे
ए मौन गुंजारवनो खळभळतो तणाव छे
-नरेश के.डॉडीया
સામે નથી હોતી છતાં તારો લગાવ છે
આ દૂરતાનો આમ પણ નમણો પ્રભાવ છે
અટકી જતી પળમાં સતત વધતો રહે છે જે
એ મૌન ગુંજારવનો ખળભળતો તણાવ છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment