शोधवाथी कोइ जडतुं होय तो शुं जोइतुं तुं Gujarati Muktak By Naresh K. Dodia

शोधवाथी कोइ जडतुं होय तो शुं जोइतुं तुं Gujarati Muktak By Naresh K. Dodia
शोधवाथी कोइ जडतुं होय तो शुं जोइतुं तुं Gujarati Muktak By Naresh K. Dodia
शोधवाथी कोइ जडतुं होय तो शुं जोइतुं तुं
मनमां रमतुं दिलने अडतुं होय तो शुं जोइतुं तुं
बोज एकलतानो कायम आपणे ऊंचकी जवानो
कोइ आवी कांध धरतुं होय तो शुं जोइतुं तुं
- नरेश के. डॉडीया 
શોધવાથી કોઇ જડતું હોય તો શું જોઇતું તું
મનમાં રમતું દિલને અડતું હોય તો શું જોઇતું તું
બોજ એકલતાનો કાયમ આપણે ઊંચકી જવાનો
કોઇ આવી કાંધ ધરતું હોય તો શું જોઇતું તું
- નરેશ કે. ડૉડીયા 
Advertisement