कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Muktak By Naresh K. Dodia |
कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे
दर्द दिलमां होय त्यारे स्मित सामे धरवुं पडे
वेद ने वेपारने साथे कदी ना जोडॉ भला
खेस खंभे होय त्यारे साचवीने नमवुं पडे
- नरेश के. डॉडीया
કોઇને ગમતા રહેવા એવું ધણું કરવું પડે
દર્દ દિલમાં હોય ત્યારે સ્મિત સામે ધરવું પડે
વેદ ને વેપારને સાથે કદી ના જોડૉ ભલા
ખેસ ખંભે હોય ત્યારે સાચવીને નમવું પડે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment