लग्न अने प्रेम ए एक रेखाना बंने छेडाना अंतिम बिंदुओ छे Gujarati Quote By Naresh K. Dodia

लग्न अने प्रेम ए एक रेखाना बंने छेडाना अंतिम बिंदुओ छे Gujarati Quote By Naresh K. Dodia
लग्न अने प्रेम ए एक रेखाना बंने छेडाना अंतिम बिंदुओ छे Gujarati Quote By Naresh K. Dodia
लग्न अने प्रेम ए एक रेखाना बंने छेडाना अंतिम बिंदुओ छे.आ बंने बिंदुओने जोडावा माटे १८०डीग्रीए वळवुं पडे छे.लग्न एक एवी  प्रक्रिया छे के बने बिंदुओ ९०डीग्रीए पहोचतां सुधी हांफी जाय छे.प्रेम ज्यारे वास्तविकतानी सपाटी उपर आवे छे त्यारे तरफडीया मारे छे.लग्न ए प्रेम करवा माटेनुं नहीं पण प्रेमने टकावी राखवानुं बंधन छे.
-नरेश के.डॉडीया

લગ્ન અને પ્રેમ એ એક રેખાના બંને છેડાના અંતિમ બિંદુઓ છે.આ બંને બિંદુઓને જોડાવા માટે ૧૮૦ડીગ્રીએ વળવું પડે છે.લગ્ન એક એવી  પ્રક્રિયા છે કે બને બિંદુઓ ૯૦ડીગ્રીએ પહોચતાં સુધી હાંફી જાય છે.પ્રેમ જ્યારે વાસ્તવિકતાની સપાટી ઉપર આવે છે ત્યારે તરફડીયા મારે છે.લગ્ન એ પ્રેમ કરવા માટેનું નહીં પણ પ્રેમને ટકાવી રાખવાનું બંધન છે.
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment