दरेक “HUG DAY”ना हुफाळा अवसरे तने यादी आपतो रहीश..Gujarati Kavita By Naresh K. Dodia

दरेक “HUG DAY”ना हुफाळा अवसरे तने यादी आपतो रहीश..Gujarati Kavita By Naresh K. Dodia
दरेक “HUG DAY”ना हुफाळा अवसरे तने यादी आपतो रहीश..Gujarati Kavita By Naresh K. Dodia
आंलिंगनमां तुं होय त्यारे
सर्व नवल सकळ ब्रह्मांड तुजमा विस्तरे छे
सृष्टीना कदी ना अनूभवेला स्पंदनो मुजमा विस्तरे छे

भौतिक,शारीरिक अने मानसिक
थकावट दूर करी करनारी आ प्रक्रियामां
ज्यारे तुं सामेल थाय छे

त्यारे

सर्व दुखो,सर्व व्यथा,कैक अणगमती धटनाओ
कैक पीडाना प्रकारोने मुकित आपती
हुफाळी सृष्टीमां तल्लिन थइ जांउ छु…

आ मेसेज हवेथी ज्यां सुधी तुं मळे नही 
त्या सुधी दरेक “HUG DAY”ना
हुफाळा अवसरे तने यादी आपतो रहीश..

कारण तने कहु,”महोतरमां.” ज्यारे तुं
मारी बाहोमां हती ए घटना मारी जिंदगीनी
एक चिंरतन धटना बनी गइ हती

आथी उच्चकक्षानो आंनद कदाच
आखी दुनियाना आंनदधाम
आखी दुनियानी अनूपम सुंदरीओमां
मने मळवानो नथी…

कारण….के मात्र शरीरथी नही
आपणे एक बीजा तन,मन,मगज,आत्माथी
आगळ जइने एक बीजाना ओगळ्या छीए..

ज्या प्रेम,दोस्ती जेवा अनेक नामधारी संबधो अने
ऋणानुबंधने पाछळ छोडीने आपणे बे दुनियामा
मळ्या छीए…

मात्र प्रेम करवा माटे नही
आ दुनियाने घणु आपवा अने वांचवा अने अनूभववा माटे
-काव्यमय अने गझलमय एवां
रोमांचंक रोमान्सनी एक नवी प्रेमकहानी

ज्यां प्रेमनी तृप्ती छे,
आशानो नाजुक उछेर छे
सुवाळी संवेदनानो सळवळाट छे
हुंफनी तीव्रतानो तरफडाट छे
शब्दोनां सहीयारी मौलात छे
लागणीओनी लज्जीत अवस्था छे
दूरता साथे नजदीकतानुं आंलिगन छे
रूहथी रूहनुं विनिमय छे
श्वासोनी वीणानुं वादन छे

अने छेल्ले
अत्यार सुधी प्रेमनां कदीनां अनूभवायेला
आपणा बेनां प्रेमनां अनोखा आविष्कार छे
-नरेश के.डॉडीया
આંલિંગનમાં તું હોય ત્યારે
સર્વ નવલ સકળ બ્રહ્માંડ તુજમા વિસ્તરે છે
સૃષ્ટીના કદી ના અનૂભવેલા સ્પંદનો મુજમા વિસ્તરે છે

ભૌતિક,શારીરિક અને માનસિક
થકાવટ દૂર કરી કરનારી આ પ્રક્રિયામાં
જ્યારે તું સામેલ થાય છે

ત્યારે

સર્વ દુખો,સર્વ વ્યથા,કૈક અણગમતી ધટનાઓ
કૈક પીડાના પ્રકારોને મુકિત આપતી
હુફાળી સૃષ્ટીમાં તલ્લિન થઇ જાંઉ છુ…

આ મેસેજ હવેથી જ્યાં સુધી તું મળે નહી 
ત્યા સુધી દરેક “HUG DAY”ના
હુફાળા અવસરે તને યાદી આપતો રહીશ..

કારણ તને કહુ,”મહોતરમાં.” જ્યારે તું
મારી બાહોમાં હતી એ ઘટના મારી જિંદગીની
એક ચિંરતન ધટના બની ગઇ હતી

આથી ઉચ્ચકક્ષાનો આંનદ કદાચ
આખી દુનિયાના આંનદધામ
આખી દુનિયાની અનૂપમ સુંદરીઓમાં
મને મળવાનો નથી…

કારણ….કે માત્ર શરીરથી નહી
આપણે એક બીજા તન,મન,મગજ,આત્માથી
આગળ જઇને એક બીજાના ઓગળ્યા છીએ..

જ્યા પ્રેમ,દોસ્તી જેવા અનેક નામધારી સંબધો અને
ઋણાનુબંધને પાછળ છોડીને આપણે બે દુનિયામા
મળ્યા છીએ…

માત્ર પ્રેમ કરવા માટે નહી
આ દુનિયાને ઘણુ આપવા અને વાંચવા અને અનૂભવવા માટે
-કાવ્યમય અને ગઝલમય એવાં
રોમાંચંક રોમાન્સની એક નવી પ્રેમકહાની

જ્યાં પ્રેમની તૃપ્તી છે,
આશાનો નાજુક ઉછેર છે
સુવાળી સંવેદનાનો સળવળાટ છે
હુંફની તીવ્રતાનો તરફડાટ છે
શબ્દોનાં સહીયારી મૌલાત છે
લાગણીઓની લજ્જીત અવસ્થા છે
દૂરતા સાથે નજદીકતાનું આંલિગન છે
રૂહથી રૂહનું વિનિમય છે
શ્વાસોની વીણાનું વાદન છે

અને છેલ્લે
અત્યાર સુધી પ્રેમનાં કદીનાં અનૂભવાયેલા
આપણા બેનાં પ્રેમનાં અનોખા આવિષ્કાર છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment