कुव्वत उल मस्जिद के जेने AH ५८७ एटले के १२४८ Quote By Sir Sayyid Ahmad Khan

कुव्वत उल मस्जिद के जेने AH ५८७ एटले के १२४८ Quote By Sir Sayyid Ahmad Khan
कुव्वत उल मस्जिद के जेने AH ५८७ एटले के १२४८ Quote By Sir Sayyid Ahmad Khan
कुव्वत उल मस्जिद के जेने AH ५८७ एटले के १२४८ विक्रम संवत,शाहबुदिन धोरीनां सर सेनापति कुत्बुदिने आ मंदिरने तोडीने मस्जिदमां परिवर्तन कर्यु हतु.मूर्तिने मंदिरनी बहार काढवामां आवी हती.मंदिरनी अंदर दिवालो अने थांभलाओमां कोतरेली आकृतिओने नष्ट करवामां आवी हती,परंतु मंदिरनो अंदर भाग  सलामत राखवामां आव्यो हतो.

२७ मंदिरो तोडीने लाववामां आवेलां पथ्थरोनी किमत पाच करोड चालीस लाख दिलवाल जेटली थती हती.आ इमारतनां पूर्व दरवाजे कुत्बुदिननां विजयनी तारीखनी तख्ती लगाडवामां आवी हती.

सुलतान समशुद्दिनए AH ६३१मां मालवा अने उजजैन जीती लीधा पछी त्यारे त्यांनां महाकाल मंदिरने तोडी अने तेनी मूर्ति अने राजा विक्रमांदित्यनां पुतळाने दिल्ही लावी अने कुव्वत उल मस्जिदनां दरवाजा आगळ फेकी दीधा हतां
(पुस्तक-असारु सनादिक वोल्युम-०१(१९९०)लेखक सर सैयद अहमदखान(अलिगठ मुस्लिम युनिवर्सिटीनां स्थापक)               
                                                        
કુવ્વત ઉલ મસ્જિદ કે જેને AH ૫૮૭ એટલે કે ૧૨૪૮ વિક્રમ સંવત,શાહબુદિન ધોરીનાં સર સેનાપતિ કુત્બુદિને આ મંદિરને તોડીને મસ્જિદમાં પરિવર્તન કર્યુ હતુ.મૂર્તિને મંદિરની બહાર કાઢવામાં આવી હતી.મંદિરની અંદર દિવાલો અને થાંભલાઓમાં કોતરેલી આકૃતિઓને નષ્ટ કરવામાં આવી હતી,પરંતુ મંદિરનો અંદર ભાગ  સલામત રાખવામાં આવ્યો હતો.

૨૭ મંદિરો તોડીને લાવવામાં આવેલાં પથ્થરોની કિમત પાચ કરોડ ચાલીસ લાખ દિલવાલ જેટલી થતી હતી.આ ઇમારતનાં પૂર્વ દરવાજે કુત્બુદિનનાં વિજયની તારીખની તખ્તી લગાડવામાં આવી હતી.

સુલતાન સમશુદ્દિનએ AH ૬૩૧માં માલવા અને ઉજજૈન જીતી લીધા પછી ત્યારે ત્યાંનાં મહાકાલ મંદિરને તોડી અને તેની મૂર્તિ અને રાજા વિક્રમાંદિત્યનાં પુતળાને દિલ્હી લાવી અને કુવ્વત ઉલ મસ્જિદનાં દરવાજા આગળ ફેકી દીધા હતાં
(પુસ્તક-અસારુ સનાદિક વોલ્યુમ-૦૧(૧૯૯૦)લેખક સર સૈયદ અહમદખાન(અલિગઠ મુસ્લિમ યુનિવર્સિટીનાં સ્થાપક)               
                      
Advertisement