मोजा नही आवे हवे व्हाली नदीना पग तळे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
मोजा नही आवे हवे व्हाली नदीना पग तळे Gujarati Gazal By Naresh K. Dodia |
मोजा नही आवे हवे व्हाली नदीना पग तळे
एकांतमां दरियाने साची मौजनी समजण मळे
छोडी नथी शकता अहम माणस अहीं एवां घणा
माणस बनी जन्मे छतां ए सिंदरी जेवां बळे
जडतर भले थातुं छतां तुं दर्द स्ही लेजे सदा
परखाइ हीरो ए ज दागीनांमां कायम झळहळे
वाळॉ नही पाछा कदी महेमान आवे आंगणे
मळशे दुआ एवी जेना मांगो छतां पण ए फळे
आवी ज रीते आपणे जीवीशुं आधे रहीने बेउ
मळता रहीए तोय अंदर खालिपो कां खळभळे?
चालो "महोतरमा" हवे निंरात शोधी लइए बेउ
आ प्रेमनां नामे बे माणस जातने कायम छळे!
-नरेश के.डॉडीया
મોજા નહી આવે હવે વ્હાલી નદીના પગ તળે
એકાંતમાં દરિયાને સાચી મૌજની સમજણ મળે
એકાંતમાં દરિયાને સાચી મૌજની સમજણ મળે
છોડી નથી શકતા અહમ માણસ અહીં એવાં ઘણા
માણસ બની જન્મે છતાં એ સિંદરી જેવાં બળે
માણસ બની જન્મે છતાં એ સિંદરી જેવાં બળે
જડતર ભલે થાતું છતાં તું દર્દ સ્હી લેજે સદા
પરખાઇ હીરો એ જ દાગીનાંમાં કાયમ ઝળહળે
પરખાઇ હીરો એ જ દાગીનાંમાં કાયમ ઝળહળે
વાળૉ નહી પાછા કદી મહેમાન આવે આંગણે
મળશે દુઆ એવી જેના માંગો છતાં પણ એ ફળે
મળશે દુઆ એવી જેના માંગો છતાં પણ એ ફળે
આવી જ રીતે આપણે જીવીશું આધે રહીને બેઉ
મળતા રહીએ તોય અંદર ખાલિપો કાં ખળભળે?
મળતા રહીએ તોય અંદર ખાલિપો કાં ખળભળે?
ચાલો “મહોતરમા” હવે નિંરાત શોધી લઇએ બેઉ
આ પ્રેમનાં નામે બે માણસ જાતને કાયમ છળે!
-નરેશ કે.ડૉડીયા
આ પ્રેમનાં નામે બે માણસ જાતને કાયમ છળે!
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment