अलगारी ने मारी अलग आ शान छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
अलगारी ने मारी अलग आ शान छे Gujarati Muktak By Naresh K. Dodia |
अलगारी ने मारी अलग आ शान छे
तेथी ज तो लोको बहु परेशान छे
हुं चाहवा माटे जगतमां ज्यां ऊभो
लोको कहे आने कशुं क्यां भान छे?
- नरेश के.डॉडीया
અલગારી ને મારી અલગ આ શાન છે
તેથી જ તો લોકો બહુ પરેશાન છે
હું ચાહવા માટે જગતમાં જ્યાં ઊભો
લોકો કહે આને કશું ક્યાં ભાન છે?
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment