बोजो जीवननो हुं उठावी थाकवानो नथी Gujarati Muktak By Naresh K. Dodia

बोजो जीवननो हुं उठावी थाकवानो नथी Gujarati Muktak By Naresh K. Dodia
बोजो जीवननो हुं उठावी थाकवानो नथी Gujarati Muktak By Naresh K. Dodia
बोजो जीवननो हुं उठावी थाकवानो नथी
छुं रेसनो धोडॉ कदी हुं हांफवानो नथी
में मागणीओ एटले पडती मूकी छे खुदा
हुं जाणु छु जे जोइ छे तुं आपवानो नथी
-नरेश के.डॉडीया  
બોજો જીવનનો હું ઉઠાવી થાકવાનો નથી
છું રેસનો ધોડૉ કદી હું હાંફવાનો નથી
મેં માગણીઓ એટલે પડતી મૂકી છે ખુદા
હું જાણુ છુ જે જોઇ છે તું આપવાનો નથી
-નરેશ કે.ડૉડીયા  
Advertisement