जयारथी तारामां तुं बीझी रहे छे Gujarati Muktak By Naresh K. Dodia

जयारथी तारामां तुं बीझी रहे छे Gujarati Muktak By Naresh K. Dodia
जयारथी तारामां तुं बीझी रहे छे Gujarati Muktak By Naresh K. Dodia
जयारथी तारामां तुं बीझी रहे छे
खुदने मळवुं एटले ईझी रहे छे   
ज्यां मिलननी राह सघळी बंध थइ जाय                
भेद आवा प्रेममां नीजी रहे छे    
-नरेश के. डोडीया
જયારથી તારામાં તું બીઝી રહે છે
ખુદને મળવું એટલે ઈઝી રહે છે   
જ્યાં મિલનની રાહ સઘળી બંધ થઇ જાય                
ભેદ આવા પ્રેમમાં નીજી રહે છે    
-નરેશ કે. ડોડીયા
Advertisement