वारसानो कोइ वैभव आ गझलमां आवे नही Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
वारसानो कोइ वैभव आ गझलमां आवे नही Gujarati Muktak By Naresh K. Dodia |
वारसानो कोइ वैभव आ गझलमां आवे नही
होय साक्षर तोय लींटी ताणवाथी लागे नही
रोज शीखामण मळे ए कोइने गमवानी नथी
वाळवानी होय छे त्या वात माणस वाळे नही
- नरेश के. डॉडीया
વારસાનો કોઇ વૈભવ આ ગઝલમાં આવે નહી
હોય સાક્ષર તોય લીંટી તાણવાથી લાગે નહી
રોજ શીખામણ મળે એ કોઇને ગમવાની નથી
વાળવાની હોય છે ત્યા વાત માણસ વાળે નહી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak