स्पर्शनी साथे तुं तारी जात मारामां मूकी गइ Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
स्पर्शनी साथे तुं तारी जात मारामां मूकी गइ Gujarati Muktak By Naresh K. Dodia |
स्पर्शनी साथे तुं तारी जात मारामां मूकी गइ
यादनां नामे सळगती आग मारामां मूकी गइ
प्रेम तो सौ कोइ माणस करतां रहे छे आ जगतमां
मात्र तने चांहुं ए फरमान मारामां मूकी गइ
- नरेश के. डॉडीया
સ્પર્શની સાથે તું તારી જાત મારામાં મૂકી ગઇ
યાદનાં નામે સળગતી આગ મારામાં મૂકી ગઇ
પ્રેમ તો સૌ કોઇ માણસ કરતાં રહે છે આ જગતમાં
માત્ર તને ચાંહું એ ફરમાન મારામાં મૂકી ગઇ
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment