तने मळवां हु तारा श्हेरमां आव्यो तो लाग्युं Gujarati Muktak By Naresh K. Dodia

तने मळवां हु तारा श्हेरमां आव्यो तो लाग्युं Gujarati Muktak By Naresh K. Dodia
तने मळवां हु तारा श्हेरमां आव्यो तो लाग्युं Gujarati Muktak By Naresh K. Dodia
निखालशता हवे मारी जरां समजी गयो छुं
बधाने गमतुं एवुं पात्र हुं भजवी गयो छुं.
तने मळवां हु तारा श्हेरमां आव्यो तो लाग्युं
पछी तारा थवानां कोडमां घरथी गयो छुं.
- नरेश के. डॉडीया 
નિખાલશતા હવે મારી જરાં સમજી ગયો છું
બધાને ગમતું એવું પાત્ર હું ભજવી ગયો છું.
તને મળવાં હુ તારા શ્હેરમાં આવ્યો તો લાગ્યું
પછી તારા થવાનાં કોડમાં ઘરથી ગયો છું.
- નરેશ કે. ડૉડીયા 
Advertisement