अनेक प्रकारना सुवाक्यो,थोकबंध लव क्वोट, Gujarati Quote By Naresh K. Dodia

अनेक प्रकारना सुवाक्यो,थोकबंध लव क्वोट, Gujarati Quote By Naresh K. Dodia
अनेक प्रकारना सुवाक्यो,थोकबंध लव क्वोट, Gujarati Quote By Naresh K. Dodia
अनेक प्रकारना सुवाक्यो,थोकबंध लव क्वोट,अनेक प्रकारना प्रेम काव्य अने गझल वांचीने माणस जीवनमां एक वार तो ए वात विचारवा मजबूर बनी जाय छे के, आ बधुं जे वांचवामां आवे छे एवुं हकीकतमां जीवनमां बनतुं नथी. अने जे प्रेम विशे लखवामां आव्युं छे. एवो प्रेम हकीकतमां करी शकता नथी. अने एवो प्रेम कदी मळतो नथी..कल्पना अने वास्तविकता आम जोइए तो धरती अने आकाशनुं मिलन छे..जे दुरथी जोइए तो लागे के बन्ने मळे छे, पण जेवा नजीक आवे त्यारे समजाय के आ एक प्रकारनी छलना सिवाय कशुं नथी..
-नरेश के. डोडीया
અનેક પ્રકારના સુવાક્યો,થોકબંધ લવ ક્વોટ,અનેક પ્રકારના પ્રેમ કાવ્ય અને ગઝલ વાંચીને માણસ જીવનમાં એક વાર તો એ વાત વિચારવા મજબૂર બની જાય છે કે, આ બધું જે વાંચવામાં આવે છે એવું હકીકતમાં જીવનમાં બનતું નથી. અને જે પ્રેમ વિશે લખવામાં આવ્યું છે. એવો પ્રેમ હકીકતમાં કરી શકતા નથી. અને એવો પ્રેમ કદી મળતો નથી..કલ્પના અને વાસ્તવિકતા આમ જોઇએ તો ધરતી અને આકાશનું મિલન છે..જે દુરથી જોઇએ તો લાગે કે બન્ને મળે છે, પણ જેવા નજીક આવે ત્યારે સમજાય કે આ એક પ્રકારની છલના સિવાય કશું નથી..
-નરેશ કે. ડોડીયા
Advertisement