१९६० थी १९७०नां दशकामां पाकिस्तानथी आवीने वसेलां मोटा भागनां ब्रिटननां Quote By Britsh Author Charles Allen

१९६० थी १९७०नां  दशकामां पाकिस्तानथी आवीने  वसेलां मोटा भागनां ब्रिटननां Quote By Britsh Author Charles Allen
१९६० थी १९७०नां दशकामां पाकिस्तानथी आवीने वसेलां मोटा भागनां ब्रिटननां Quote By Britsh Author Charles Allen
१९६० थी १९७०नां दशकामां पाकिस्तानथी आवीने  वसेलां मोटा भागनां ब्रिटननां मिडलेन्ड विस्तारनां उदारवादी  मुसलमानो बरेलवी विचारधारामां मानतां हतां.ज्यारे ज्यारे उर्दु बोलवावाळा इमामो उदारवादी अंग्रेजी बोलतां मुस्लिम बाळकोने धार्मिक शिक्षण आपवां त्यारे भाषा भेद स्पष्ट नडतो हतो.जेनां कारणे उदारवादी मुस्लिमोनो एक मोटॉ वर्ग देवबंदी अंग्रेजी बोलनारा इमामो तरफ वळी गयो.जेनां कारणे आजे ब्रीटनमां ६०० जेटली कट्टरपंथी वहाबी मुस्लिमोनी मस्जिद बनी गइ.आ बधां काम माटे साउदी अरबथी पैसा आवे छे.आ मस्जिदनां कट्टरपंथी शिक्षित इमामो अंग्रेजी बोलतां बाळको कट्टरवादनी तालिम आपे छे.

देवबंदी विचारधारा समाजने बे बाजीएथी तोडे छे.एक नरमपंथी अने कट्टरपंथी मुसलमानो वच्चे फुट पाडे छे.बीजु मुसलमान अने गेरमुसलमान वच्चे दरार पाडे छे.आवी विचारधारा ब्रिटन जेवां आधुनिक देशमां जग्या बनावी शके तो हिंदुस्तान जेवां देशनी शी विसात?
(ब्रिटीश लेखक - चार्ल्स एलन)

૧૯૬૦ થી ૧૯૭૦નાં દશકામાં પાકિસ્તાનથી આવીને વસેલાં મોટા ભાગનાં બ્રિટનનાં મિડલેન્ડ વિસ્તારનાં ઉદારવાદી મુસલમાનો બરેલવી વિચારધારામાં માનતાં હતાં.જ્યારે જ્યારે ઉર્દુ બોલવાવાળા ઇમામો ઉદારવાદી અંગ્રેજી બોલતાં મુસ્લિમ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાં ત્યારે ભાષા ભેદ સ્પષ્ટ નડતો હતો.જેનાં કારણે ઉદારવાદી મુસ્લિમોનો એક મોટૉ વર્ગ દેવબંદી અંગ્રેજી બોલનારા ઇમામો તરફ વળી ગયો.જેનાં કારણે આજે બ્રીટનમાં ૬૦૦ જેટલી કટ્ટરપંથી વહાબી મુસ્લિમોની મસ્જિદ બની ગઇ.આ બધાં કામ માટે સાઉદી અરબથી પૈસા આવે છે.આ મસ્જિદનાં કટ્ટરપંથી શિક્ષિત ઇમામો અંગ્રેજી બોલતાં બાળકો કટ્ટરવાદની તાલિમ આપે છે.

દેવબંદી વિચારધારા સમાજને બે બાજીએથી તોડે છે.એક નરમપંથી અને કટ્ટરપંથી મુસલમાનો વચ્ચે ફુટ પાડે છે.બીજુ મુસલમાન અને ગેરમુસલમાન વચ્ચે દરાર પાડે છે.આવી વિચારધારા બ્રિટન જેવાં આધુનિક દેશમાં જગ્યા બનાવી શકે તો હિંદુસ્તાન જેવાં દેશની શી વિસાત?
(બ્રિટીશ લેખક - ચાર્લ્સ એલન)
Advertisement

No comments:

Post a Comment