गंगा मेरी मां कां नाम है..बाप कां नाम है हिमाला. Quote By Chandrakant Baxi
(राजकारण अने अनीतिकारण..ले-चंद्रकांत बक्षी..पानां-नं-५१)
કરાચીનાં એરપોર્ટ પર એક ફૌજી અફસર યુનિફોર્મ પહેરીને બેઠો હતો અને એની છાતી પર સફેદ પ્લાસ્ટિક પટી પર ફારૂકી લખ્યુ હતું.પાકિસ્તાનમાં ભુટૉને ફાંસી મળે હતી અને સદર ઝિય ઉલ હક્કની હુકુમતની શરૂઆત હતી.એરપોર્ટ પર લશ્કરનાં માણસો બેસી ગયા હતાં.ફારૂકીએ મારા એમ્બાકર્શન કાર્ડ પર સી.કે.બક્ષી વાંચ્યું અને સુવ્વર જેવાં ગુર્રાતા કાંટાદાર કર્કશ અવાજે પૂછ્યુ,"હિંદુઓ મેં વાલીદ કાં નામ નહી હોતાં?ચૌદ દિવસ પછી હું પાકિસ્તાન છોડી રહ્યો હતો.ઇન્ડિયન એરલાઇન્સનાં પ્લેનમાં સીડીઓ ચડ્યો.સાડી પહેરેલી એરહોસ્ટોસને નમસ્તે કરતી જોઇ.પાશ્ચાર્દભુમાં સીતાર વાગી રહ્યુ હતું.પ્લેન ઉડ્યુ.ધીરે ધીરે પસાર થતી ધરતીનો રંગ વાદળૉમાંથી બદલતો નજર આવી રહ્યો હતો.એકાએક કરાંચીનો પેલો ફારૂકી યાદ આવી ગયો...હા..હિંદુઓ મેં વાલીદ કાં નામ હોતાં હૈ..હિંદુઓને વાલીદ હોય છે..ફારૂકી..મારાં દિમાગમાં કૌંધી ગયુઃ..ગંગા મેરી માં કાં નામ હૈ..બાપ કાં નામ હૈ હિમાલા...વતનપ્રીત શું ચીજ હોય છે એ એ પાકિસ્તાનમાં બે સપ્તાહ ગુજાર્યા બાદ પછી બિલકુલ સમજાય રહ્યું હતું.વર્ષ ૧૯૮૧
(રાજકારણ અને અનીતિકારણ..લે-ચંદ્રકાંત બક્ષી..પાનાં-નં-૫૧)
Advertisement

Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment