इतिहासने पण पोतानो तर्क होय छे अने ए अवसर आवतो होय छे Quote By Jagmohan
![]() |
इतिहासने पण पोतानो तर्क होय छे अने ए अवसर आवतो होय छे Quote By Jagmohan |
इतिहासने पण पोतानो तर्क होय छे अने ए अवसर आवतो होय छे.जे राष्ट्र इतिहासनां तर्कने समजे नही अने इतिहासे आपेला अवसरनो लाभ उठावी शकतु नथी,तेने पोतानी निष्क्रियतानां माठां फळ भोगववां पडे छे.शाळामां हुं जे इतिहास भण्यो हतो,तेमां एवुं शीख्यो हतो के इतिहासनी देवी आंधळी नथी अने ए बीजानां अंधत्वने माफ पण नथी करती.
मने जे सौथी वधुं खटके छे ते ए छे के भारतनां बीजा भागोनां १० करोड मुस्लिमो माटे जे कायदो सारो गणाय ते काश्मीरनां ४० लाख मुस्लिमो माटे सारो केम ना गणाय?
-काश्मीर थीजेला वमळ ले-जगमोहन..पाना नं ४०/११०)
राजीव गांधीए नीमेला काश्मीरनां गर्वनर
ઇતિહાસને પણ પોતાનો તર્ક હોય છે અને એ અવસર આવતો હોય છે.જે રાષ્ટ્ર ઇતિહાસનાં તર્કને સમજે નહી અને ઇતિહાસે આપેલા અવસરનો લાભ ઉઠાવી શકતુ નથી,તેને પોતાની નિષ્ક્રિયતાનાં માઠાં ફળ ભોગવવાં પડે છે.શાળામાં હું જે ઇતિહાસ ભણ્યો હતો,તેમાં એવું શીખ્યો હતો કે ઇતિહાસની દેવી આંધળી નથી અને એ બીજાનાં અંધત્વને માફ પણ નથી કરતી.
મને જે સૌથી વધું ખટકે છે તે એ છે કે ભારતનાં બીજા ભાગોનાં ૧૦ કરોડ મુસ્લિમો માટે જે કાયદો સારો ગણાય તે કાશ્મીરનાં ૪૦ લાખ મુસ્લિમો માટે સારો કેમ ના ગણાય?
-કાશ્મીર થીજેલા વમળ લે-જગમોહન..પાના નં ૪૦/૧૧૦)
રાજીવ ગાંધીએ નીમેલા કાશ્મીરનાં ગર્વનર
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment