हिंदुस्तान क्यारेय एक साचो देश हतो ज नहीं QUote by JInha
![]() |
हिंदुस्तान क्यारेय एक साचो देश हतो ज नहीं QUote by JInha |
मुस्लिम अलगतानी चळवळ उठावनारा जिन्हाए राजकीय कारर्कीदीनी शरूआत हिंदु मुस्लिम एकतानां उपदेशक तरीके शरू करी हती.गांधीजी जेम जिन्हा पण काठीयावाडमाथी उतरी आवेलां कुंटुबनां हतां.खरेखर जिन्हानां दादा कोइ प्रछन्न कारणसर वटलाइने मुसलमान ना बन्या होत तो बंने राजकिय दुश्मनो एक कोममां पेदा थयां होत.
मुस्लिमोनो आथी अजायब नेता कोइ होय ते लगभग अशक्य छे.महमदअली जिन्हा अने मुसलमानो वच्चे एक ज साम्य हतु अने ते माबापनां वारसामाथी मळेलो धर्म.बाकी जिन्हा दारुं पीता,डुक्करनुं मांस खाता,दरेक सवारे नियमित दाढी करता अने एटली नियमितताथी शुक्रवारे मस्जिद जवानुं टाळतां हतां.
जिन्हा कहेतां के "हिंदनां मुस्लिमो" द्रढतांथी कहेतां "एक राष्ट्र छे,नोखा संस्कार अने संस्कृति,भाषा अने साहित्य पण अलग,कला अने स्थापत्य अलग,कायदो अने नितिनियमो अलग,रीवाजो अने पंचांग पण जुदा,इतिहास अने परंपरां पण जुदा छे.
जिन्हा कहेतां के हिंदुस्तान क्यारेय एक साचो देश हतो ज नहीं.केवळ नकशामां ज एवुं लागे छे.जे गायो खावां हुं इच्छु छुं,तेने मारतां हिंदुओ रोके छे,हुं जेटली वखत एक हिंदु साथे हाथ मिलावुं छु,तेटली वखत मारे हाथ धोवा पडे छे.हालमां हिंदुओ साथे मुस्लिमो केवळ एक ज बाबतमां साम्यतां धरावे छे ए छे ब्रीटीश लोकोनी गुलामी.
-पुस्तक फ्रीडम एट मीडनाइट ले.लेरी कोलिन्स,दोमिनिक लेपियर .पाना.नं-१२४/२५)
મુસ્લિમ અલગતાની ચળવળ ઉઠાવનારા જિન્હાએ રાજકીય કારર્કીદીની શરૂઆત હિંદુ મુસ્લિમ એકતાનાં ઉપદેશક તરીકે શરૂ કરી હતી.ગાંધીજી જેમ જિન્હા પણ કાઠીયાવાડમાથી ઉતરી આવેલાં કુંટુબનાં હતાં.ખરેખર જિન્હાનાં દાદા કોઇ પ્રછન્ન કારણસર વટલાઇને મુસલમાન ના બન્યા હોત તો બંને રાજકિય દુશ્મનો એક કોમમાં પેદા થયાં હોત.
મુસ્લિમોનો આથી અજાયબ નેતા કોઇ હોય તે લગભગ અશક્ય છે.મહમદઅલી જિન્હા અને મુસલમાનો વચ્ચે એક જ સામ્ય હતુ અને તે માબાપનાં વારસામાથી મળેલો ધર્મ.બાકી જિન્હા દારું પીતા,ડુક્કરનું માંસ ખાતા,દરેક સવારે નિયમિત દાઢી કરતા અને એટલી નિયમિતતાથી શુક્રવારે મસ્જિદ જવાનું ટાળતાં હતાં.
જિન્હા કહેતાં કે "હિંદનાં મુસ્લિમો" દ્રઢતાંથી કહેતાં "એક રાષ્ટ્ર છે,નોખા સંસ્કાર અને સંસ્કૃતિ,ભાષા અને સાહિત્ય પણ અલગ,કલા અને સ્થાપત્ય અલગ,કાયદો અને નિતિનિયમો અલગ,રીવાજો અને પંચાંગ પણ જુદા,ઇતિહાસ અને પરંપરાં પણ જુદા છે.
જિન્હા કહેતાં કે હિંદુસ્તાન ક્યારેય એક સાચો દેશ હતો જ નહીં.કેવળ નકશામાં જ એવું લાગે છે.જે ગાયો ખાવાં હું ઇચ્છુ છું,તેને મારતાં હિંદુઓ રોકે છે,હું જેટલી વખત એક હિંદુ સાથે હાથ મિલાવું છુ,તેટલી વખત મારે હાથ ધોવા પડે છે.હાલમાં હિંદુઓ સાથે મુસ્લિમો કેવળ એક જ બાબતમાં સામ્યતાં ધરાવે છે એ છે બ્રીટીશ લોકોની ગુલામી.
-પુસ્તક ફ્રીડમ એટ મીડનાઇટ લે.લેરી કોલિન્સ,દોમિનિક લેપિયર .પાના.નં-૧૨૪/૨૫)
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment