छत्रपति शीवाजीनो औरंगझेबने पत्र Quote By Sir Jadunath sarkar

छत्रपति शीवाजीनो औरंगझेबने पत्र Quote By Sir Jadunath sarkar
तवारीख के पन्नो से, Post No 12
-छत्रपति शीवाजीनो औरंगझेबने पत्र- 
"जो तमे अल्लाहनां शब्द अने पवित्र ग्रंथ कुरानमां मानतां हो तो आपणे जणाशे के त्यां 
'रब्ब उल आलेमीन'(समस्त विश्वनो मालिक)कहेवामां आवेल छे नही के रब्ब उल मुसलमीन (मुसलमानोनो मालिक).बेशक इस्लाम अने हिंदु विरोधी संज्ञा छे.ी बे वैविध्यपुर्ण रंग द्रव्योनो दिव्य चित्रकारे रंगोनी मेळवणी अने समग्र मानवजातने लागतां पोतानां चित्रनी बर्हिरेखाओ दोरवामां प्रयत्न कर्यो छे.मस्जिदमा आझान अने तेनी ज नमाज अदा करवा माटॅ पोकाराय छे अने मंदिरनो धंट तेनां माटेनी उत्कथ झंखनाथी ज वगाडाय छे.तो कोइ पण मनुष्यनां धर्म अने आचारोनी बाबतमां बतावी ए पवित्र कुराननां शब्दोने उथापवा बराबर छे.चित्र उपर नवी रेखा दोरवी ए चित्रकारमां खामी शोधवां बराबर छे.
(पुस्तक- शीवाजी एन्ड हीझ टाइम.ले.सर जदुनाथ सरकार.पानां नं-३२९-३३०) 

तवारीख के पन्नो से, Post No 12
-છત્રપતિ શીવાજીનો ઔરંગઝેબને પત્ર- 
"જો તમે અલ્લાહનાં શબ્દ અને પવિત્ર ગ્રંથ કુરાનમાં માનતાં હો તો આપણે જણાશે કે ત્યાં 
'રબ્બ ઉલ આલેમીન'(સમસ્ત વિશ્વનો માલિક)કહેવામાં આવેલ છે નહી કે રબ્બ ઉલ મુસલમીન (મુસલમાનોનો માલિક).બેશક ઇસ્લામ અને હિંદુ વિરોધી સંજ્ઞા છે.ી બે વૈવિધ્યપુર્ણ રંગ દ્રવ્યોનો દિવ્ય ચિત્રકારે રંગોની મેળવણી અને સમગ્ર માનવજાતને લાગતાં પોતાનાં ચિત્રની બર્હિરેખાઓ દોરવામાં પ્રયત્ન કર્યો છે.મસ્જિદમા આઝાન અને તેની જ નમાજ અદા કરવા માટૅ પોકારાય છે અને મંદિરનો ધંટ તેનાં માટેની ઉત્કથ ઝંખનાથી જ વગાડાય છે.તો કોઇ પણ મનુષ્યનાં ધર્મ અને આચારોની બાબતમાં બતાવી એ પવિત્ર કુરાનનાં શબ્દોને ઉથાપવા બરાબર છે.ચિત્ર ઉપર નવી રેખા દોરવી એ ચિત્રકારમાં ખામી શોધવાં બરાબર છે.
(પુસ્તક- શીવાજી એન્ડ હીઝ ટાઇમ.લે.સર જદુનાથ સરકાર.પાનાં નં-૩૨૯-૩૩૦) 
Advertisement

No comments:

Post a Comment