मुस्लिमोनी राजनितिनां घडवैया उलेमाओ हता Quote By (Zia-ud Din Barni (Author), Shams-i Siraj 'Afif (Author), Sir H. M. Elliot (Translator)

मुस्लिमोनी राजनितिनां घडवैया उलेमाओ हता Quote By (Zia-ud Din Barni (Author), Shams-i Siraj 'Afif (Author), Sir H. M. Elliot (Translator)
मुस्लिमोनी राजनितिनां घडवैया उलेमाओ हता Quote By (Zia-ud Din Barni (Author), Shams-i Siraj 'Afif (Author), Sir H. M. Elliot (Translator)  
मुस्लिमोनी राजनितिनां घडवैया उलेमाओ हता.तेमनी धार्मिक कट्टरताने लइने बादशाहोनी राजनितिमां कट्टरतां आवी हती.उलेमाओनी द्रष्टीए एकथी वधारे इश्वर के देवताओने माननारा अथवां इश्वरनी समकक्ष कोइ व्यकितनी पूजा करनार,एमनां मानवां मुजब "काफर" हतां.आ काफरो माटे ए समये मुस्लिम राजयोमां इस्लामनो स्वीकार अथवां मृत्यु ए बे ज विकल्प रहेतां हतां.उलेमाओने मुस्लिम सैनिकोनां मनमां एवो द्रष्टीकोण दाखल करी दीधो हतो के तेओ एवां देशनां मालिक छे जेनी प्रजां मुस्लिम धर्मी नथी अने ए प्रजाने जीवीत रहेवानी त्यारे ज अनूमति आपी शकाइ,तेओनां प्राणदानमां जझिया अदा करे.आ ज कारणथी मुस्लिम बादशाहोए हिंदुओ पासेथी जझियावेरो लेवानुं नक्की कर्यु,(परिणामे जे उजळियात हिंदुओ हतां तेओ जझियावेरो भरीने पोतानो हिंदु धर्म जाळवी राख्यो अने जे हिंदुओ जझियावेरो भरवां माटे सक्षम ना हतां तेओए ना छुटके लाचारीने कारणे बळजबरीथी इस्लाम धर्म स्वीकारवो पड्यो.)ए पछी केटलाक मुस्लिम शासकोए हिंदु विरोधी निति अखत्यार करी.मुस्लिम शासनकाळमां अनेक हिंदु देवालयो मस्जीदमां फेरवी नाख्यां.मुस्लिम शासक काळमां हिंदुओने धनाढ्य हिंदुओने जाहेरमां घोडा पर सवारी करवानी मनाइ हती,सुंदर वस्त्रो पहेरवानी,पान खावानी,अने हथियार धारण करवानी पांबंधी हती.
-तारीख इ फिरोझशाही - वोल्युम -२ - पानां नं २८८
(Zia-ud Din Barni (Author), Shams-i Siraj 'Afif (Author), Sir H. M. Elliot (Translator)  

મુસ્લિમોની રાજનિતિનાં ઘડવૈયા ઉલેમાઓ હતા.તેમની ધાર્મિક કટ્ટરતાને લઇને બાદશાહોની રાજનિતિમાં કટ્ટરતાં આવી હતી.ઉલેમાઓની દ્રષ્ટીએ એકથી વધારે ઇશ્વર કે દેવતાઓને માનનારા અથવાં ઇશ્વરની સમકક્ષ કોઇ વ્યકિતની પૂજા કરનાર,એમનાં માનવાં મુજબ "કાફર" હતાં.આ કાફરો માટે એ સમયે મુસ્લિમ રાજયોમાં ઇસ્લામનો સ્વીકાર અથવાં મૃત્યુ એ બે જ વિકલ્પ રહેતાં હતાં.ઉલેમાઓને મુસ્લિમ સૈનિકોનાં મનમાં એવો દ્રષ્ટીકોણ દાખલ કરી દીધો હતો કે તેઓ એવાં દેશનાં માલિક છે જેની પ્રજાં મુસ્લિમ ધર્મી નથી અને એ પ્રજાને જીવીત રહેવાની ત્યારે જ અનૂમતિ આપી શકાઇ,તેઓનાં પ્રાણદાનમાં જઝિયા અદા કરે.આ જ કારણથી મુસ્લિમ બાદશાહોએ હિંદુઓ પાસેથી જઝિયાવેરો લેવાનું નક્કી કર્યુ,(પરિણામે જે ઉજળિયાત હિંદુઓ હતાં તેઓ જઝિયાવેરો ભરીને પોતાનો હિંદુ ધર્મ જાળવી રાખ્યો અને જે હિંદુઓ જઝિયાવેરો ભરવાં માટે સક્ષમ ના હતાં તેઓએ ના છુટકે લાચારીને કારણે બળજબરીથી ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો.)એ પછી કેટલાક મુસ્લિમ શાસકોએ હિંદુ વિરોધી નિતિ અખત્યાર કરી.મુસ્લિમ શાસનકાળમાં અનેક હિંદુ દેવાલયો મસ્જીદમાં ફેરવી નાખ્યાં.મુસ્લિમ શાસક કાળમાં હિંદુઓને ધનાઢ્ય હિંદુઓને જાહેરમાં ઘોડા પર સવારી કરવાની મનાઇ હતી,સુંદર વસ્ત્રો પહેરવાની,પાન ખાવાની,અને હથિયાર ધારણ કરવાની પાંબંધી હતી.
-તારીખ ઇ ફિરોઝશાહી - વોલ્યુમ -૨ - પાનાં નં ૨૮૮
(Zia-ud Din Barni (Author), Shams-i Siraj 'Afif (Author), Sir H. M. Elliot (Translator)  
Advertisement