मुस्लिम राष्ट्रनो अर्थ ए के राष्ट्र जेवी कोइ वस्तुं नथी Quote By जवाहरलाल नहेरुं

मुस्लिम राष्ट्रनो अर्थ ए के राष्ट्र जेवी कोइ वस्तुं नथी Quote By जवाहरलाल नहेरुं
मुस्लिम राष्ट्रनो अर्थ ए के राष्ट्र जेवी कोइ वस्तुं नथी Quote By जवाहरलाल नहेरुं       
मुस्लिम राष्ट्रनो अर्थ ए के राष्ट्र जेवी कोइ वस्तुं नथी,केवळ धार्मिक बंधन छे,एटले के हालनां अर्थमां कोइ जातनी राष्ट्रीय भावनां केळववां ना देवी जोइए,एटले के आधुनिक संस्कृतिने नांखी दइने वळी पाछा मध्ययुगिन संस्कृतिमां पाछुं जवुं जोइए.

पण इस्लामी संस्कृति शुं छे?शुं ए आरबो,इरानीओ,तुर्की वगेरेनां महान पराक्रमोनो कोइ प्रकारनो जातिय इतिहास धरावे छे?शुं ए कोइ भाषानुं नाम छे?के शुं कोइ प्रकारनां कळा अने संगीत छे?के रीवाजो छे?इस्लामी कळा के इस्लामी संगीतनो कोइ उल्लेख करतुं होय एवुं साहित्य मारा ध्यानमां नथी.

आ इस्लामी संस्कृति एटले शुं ते समजवां माटे में धणॉ प्रयत्न कर्यो छे,छतां                                                        मारे कबुल करवुं जोइए के हुं एने समजी शक्यो नथी.

मुसलमान स्त्रीओ साडी अपनावती जाय छे अने धीमे धीमे परदानी बहार नीकळती जाय छे.आमानी केटलीक टेवो मने प्रिय नथी अने दाढी,मुछो के चोटली माटे मने भाव नथी,जो के मारा शोखो बीजा पर लादी शकाय नही.छतां मारे कबुल करवुं जोइए के दाढीनी बाबतमां काबुलमां अमानउल्लाए जे फतवो बहार पाडी काढी एना पर कातर चलाववां मांडी तेथी हुं बहु ज खुश थयो हतो.
(मारी जीवनकथां.ले-जवाहरलाल नहेरुं-पानां नं.५००-५०१ 

મુસ્લિમ રાષ્ટ્રનો અર્થ એ કે રાષ્ટ્ર જેવી કોઇ વસ્તું નથી,કેવળ ધાર્મિક બંધન છે,એટલે કે હાલનાં અર્થમાં કોઇ જાતની રાષ્ટ્રીય ભાવનાં કેળવવાં ના દેવી જોઇએ,એટલે કે આધુનિક સંસ્કૃતિને નાંખી દઇને વળી પાછા મધ્યયુગિન સંસ્કૃતિમાં પાછું જવું જોઇએ.

પણ ઇસ્લામી સંસ્કૃતિ શું છે?શું એ આરબો,ઇરાનીઓ,તુર્કી વગેરેનાં મહાન પરાક્રમોનો કોઇ પ્રકારનો જાતિય ઇતિહાસ ધરાવે છે?શું એ કોઇ ભાષાનું નામ છે?કે શું કોઇ પ્રકારનાં કળા અને સંગીત છે?કે રીવાજો છે?ઇસ્લામી કળા કે ઇસ્લામી સંગીતનો કોઇ ઉલ્લેખ કરતું હોય એવું સાહિત્ય મારા ધ્યાનમાં નથી.

આ ઇસ્લામી સંસ્કૃતિ એટલે શું તે સમજવાં માટે મેં ધણૉ પ્રયત્ન કર્યો છે,છતાં                                                        મારે કબુલ કરવું જોઇએ કે હું એને સમજી શક્યો નથી.

મુસલમાન સ્ત્રીઓ સાડી અપનાવતી જાય છે અને ધીમે ધીમે પરદાની બહાર નીકળતી જાય છે.આમાની કેટલીક ટેવો મને પ્રિય નથી અને દાઢી,મુછો કે ચોટલી માટે મને ભાવ નથી,જો કે મારા શોખો બીજા પર લાદી શકાય નહી.છતાં મારે કબુલ કરવું જોઇએ કે દાઢીની બાબતમાં કાબુલમાં અમાનઉલ્લાએ જે ફતવો બહાર પાડી કાઢી એના પર કાતર ચલાવવાં માંડી તેથી હું બહુ જ ખુશ થયો હતો.
(મારી જીવનકથાં.લે-જવાહરલાલ નહેરું-પાનાં નં.૫૦૦-૫૦૧) 
Advertisement