काश्मीरमां 1990 पछी मंदिरोमां तोडफोड.By Kashmir - Wail Of Valley

काश्मीरमां 1990 पछी मंदिरोमां तोडफोड.By Kashmir - Wail Of Valley
काश्मीरमां 1990 पछी मंदिरोमां तोडफोड.By Kashmir - Wail Of Valley
तवारीख के पन्नो से..Post No - 23 
काश्मीरमां १९९० पछी मंदिरोमां तोडफोड.
सौथी महत्वनां मंदिर तरीके ओळखातां "दशनामी अखाडा" प्रख्यात छे.श्रीनगरमां आवेल आं मंदिरथी अमरनाथ यात्रा शरू थाय छे. आ मंदिर अने गणपत्यार मंदिर १९९० पछी वारमवार आंतकवादीओ अने काश्मीरी मुस्लिमो द्रारा हमलां थया छे अने बे वखत रोकेट द्रारा हुमलानां भोग बन्यां छे.ए सिवाइ श्रीनगरमां जवाहरनगरमां आवेलां शिवमंदिरने पण निशान बनाववामां आव्युं छे.                

अनंतनागमां आवेलुं रधुनाथ मंदिर,गौतमनाग मंदिर अने लोकभवननुं तीन मंदिर पण हिंसां अने तोडफोडनां भोग बनेला छे अने १९८६मां वानपोह मंदिर आखेआखुं ध्वस्त करी नाखवामां आव्यु हतुं अने फरीथी नवा बनेला आ मंदिर पर २१ फेब्रुआरी १९९२नां रोज भांगफोड करवामां आवी हती त्यार बाद मट्टान मंदिरने अपवित्र करीने तात्कालिक मस्जिद बनावी नमाज अदा करवामां आवी हती

आ समय दरमियान जम्मु काश्मीरमां कुल ७० हिंदु धर्मस्थानो अपवित्र करवामां आव्या हतां                                                                      
(पुस्तक- Kashmir - Wail Of Valley लेखक -आर.एन. कौल)

तवारीख के पन्नो से..Post No - 23 
કાશ્મીરમાં ૧૯૯૦ પછી મંદિરોમાં તોડફોડ.
સૌથી મહત્વનાં મંદિર તરીકે ઓળખાતાં "દશનામી અખાડા" પ્રખ્યાત છે.શ્રીનગરમાં આવેલ આં મંદિરથી અમરનાથ યાત્રા શરૂ થાય છે. આ મંદિર અને ગણપત્યાર મંદિર ૧૯૯૦ પછી વારમવાર આંતકવાદીઓ અને કાશ્મીરી મુસ્લિમો દ્રારા હમલાં થયા છે અને બે વખત રોકેટ દ્રારા હુમલાનાં ભોગ બન્યાં છે.એ સિવાઇ શ્રીનગરમાં જવાહરનગરમાં આવેલાં શિવમંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.                

અનંતનાગમાં આવેલું રધુનાથ મંદિર,ગૌતમનાગ મંદિર અને લોકભવનનું તીન મંદિર પણ હિંસાં અને તોડફોડનાં ભોગ બનેલા છે અને ૧૯૮૬માં વાનપોહ મંદિર આખેઆખું ધ્વસ્ત કરી નાખવામાં આવ્યુ હતું અને ફરીથી નવા બનેલા આ મંદિર પર ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૨નાં રોજ ભાંગફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ મટ્ટાન મંદિરને અપવિત્ર કરીને તાત્કાલિક મસ્જિદ બનાવી નમાજ અદા કરવામાં આવી હતી

આ સમય દરમિયાન જમ્મુ કાશ્મીરમાં કુલ ૭૦ હિંદુ ધર્મસ્થાનો અપવિત્ર કરવામાં આવ્યા હતાં                                                                      
(પુસ્તક- Kashmir - Wail Of Valley લેખક -આર.એન. કૌલ)

Advertisement