हाजिया सोफिया चर्च And "हार्ट ओफ पेवेलियन" के "टोपकापी" In Istanbul BY Naresh K. Dodia

http://www.travelstyle.gr/wp-content/uploads/2017/03/agiasofia_2.jpg
हाजिया सोफिया चर्च And "हार्ट ओफ पेवेलियन" के "टोपकापी" In Istanbul BY Naresh K. Dodia
 विश्व विख्यात हाजिया सोफिया चर्च,जे एना अदभूत स्थापत्यने लीधे दुनियाभरमां प्रख्यात हतुं.इ.स.१४५३ २९ मेनां दिवसे ओटोमान मुस्लिम तुर्क कद्राली हमाल पाशां कोन्स्टेन्टीनोपाल उपर हुमलो करे छे. त्यारे सुलताने आ नगरमां त्रण दिवस सुधी अमर्याद लूंट चलावी हती अने आ त्रण दिवस दरमियान मोटा भागनां ख्रीस्तीओनां चर्चने अने लाइब्रेरी बाळी नाख्या हतां.तेने हाजिया सोफिया चर्चने मस्जिदमां फेरवी नाख्युं अने फरता चार मिनारा उभा करवामां आव्यां.आ चर्च बायझानटाइन सम्राट जस्टीनीआन द्रारा छठी सदीमां बंधाववामां आव्युं हतुं..ए समयनां आ खूबसूरत नगर कोन्स्टेन्टीनोपालनुं नाम बदली इस्लामिक नाम इस्तंबुल राखवामां आव्यु हतुं
               
जे हाल पण एटली ज खूबसूरत इमारत लागे छे...आजे पण आ चर्चनी बहारनी बांधणी अने अंदरनी बांधणी आंख सामेथी हटती नथी...मारा सौथी गमता शहेर इस्तंबुलनी मुलाकात लीधी त्यारे आ जग्या पर बे कलाक जेटलो समय पसार कर्यो हतो...छठी सदीथी लइने एकवीशमी सदी दरमियान बनेली ऐतहासिक घटनाओनी मुकसाक्षी आ इमारत छे.
- नरेश के.डॉडीया 
 વિશ્વ વિખ્યાત હાજિયા સોફિયા ચર્ચ,જે એના અદભૂત સ્થાપત્યને લીધે દુનિયાભરમાં પ્રખ્યાત હતું.ઇ.સ.૧૪૫૩ ૨૯ મેનાં દિવસે ઓટોમાન મુસ્લિમ તુર્ક કદ્રાલી હમાલ પાશાં કોન્સ્ટેન્ટીનોપાલ ઉપર હુમલો કરે છે. ત્યારે સુલતાને આ નગરમાં ત્રણ દિવસ સુધી અમર્યાદ લૂંટ ચલાવી હતી અને આ ત્રણ દિવસ દરમિયાન મોટા ભાગનાં ખ્રીસ્તીઓનાં ચર્ચને અને લાઇબ્રેરી બાળી નાખ્યા હતાં.તેને હાજિયા સોફિયા ચર્ચને મસ્જિદમાં ફેરવી નાખ્યું અને ફરતા ચાર મિનારા ઉભા કરવામાં આવ્યાં.આ ચર્ચ બાયઝાનટાઇન સમ્રાટ જસ્ટીનીઆન દ્રારા છઠી સદીમાં બંધાવવામાં આવ્યું હતું..એ સમયનાં આ ખૂબસૂરત નગર કોન્સ્ટેન્ટીનોપાલનું નામ બદલી ઇસ્લામિક નામ ઇસ્તંબુલ રાખવામાં આવ્યુ હતું
               
જે હાલ પણ એટલી જ ખૂબસૂરત ઇમારત લાગે છે...આજે પણ આ ચર્ચની બહારની બાંધણી અને અંદરની બાંધણી આંખ સામેથી હટતી નથી...મારા સૌથી ગમતા શહેર ઇસ્તંબુલની મુલાકાત લીધી ત્યારે આ જગ્યા પર બે કલાક જેટલો સમય પસાર કર્યો હતો...છઠી સદીથી લઇને એકવીશમી સદી દરમિયાન બનેલી ઐતહાસિક ઘટનાઓની મુકસાક્ષી આ ઇમારત છે.
- નરેશ કે.ડૉડીયા 




ઇસ્તંબુલમાં બીજુ એક પ્રખ્યાત સ્થળ છે..જે સુલતાનનો મહેલ હતો..તે "હાર્ટ
ઓફ પેવેલિયન" કે "ટોપકાપી" તરીકે ઓળખાય છે..

અન્ય મુસ્લિમ સુલતાનોની જેમ અહીંયા પણ ધર્માંધતાની સાથે કાંમાંધંતાની ચરમસિમા હતી...આ સ્થળ ઐયાસી માટે પ્રખ્યાત હતું..ખૂબસૂરત ખ્રીસ્તી સુંદરીઓ જેને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવતી હતી એવી સુંદરી અહીંયા થોડા થોડા દિવસે બદલતી રહેતી હતી...એ તો ઠીક છે...આ સુલતાનો પોતાની પુત્રવધુઓ સાથે રંગરેલીયા મનાવતા હતાં.સુલતાન મુરાદનાં સમયમાં અહીંયા ઐયાસીની ચરમસીમા હતી.

સુલતાન ઇબ્રાહીમ એમાં સૌથી વધું ઐયાસ હતો..એ માણસની કામુકતા નરપીચાસની
યાદ આપતી હતી..સુલતાન ઇબ્રાહીમે એક વાર ૨૪ કલાકમાં ૨૪ અલગ અલગ સુંદરીઓ
સાથે સંભોગ કર્યો હતો..૨૪મી સુંદરી સાથે સંભોગ કરતી વખતે એને મોઢે ફીણા
વળી જતા બેભાન થઇ ગયો હતો અને વૈદો અને હકીમોને બોલાવવા પડયા હતાં..

આ સુલતાનોને જે સુંદરીનો દેહ અબખે પડી જાય એટલે એ સુંદરી મહેલમાંથી ગુપ્ત
રીતે ગાયબ થઇ જતી.સુલતાનના એક હુકમ સાથે તેના બહેરા મુંગા ખવાસો કોઇ પણ
વ્યકિતને મહેલમાંથી ગાયબ કરી દેતા હતાં.

હિંદુસ્તાનમાં સૌથી વધું મંદીરો અને મૂર્તિઓ તોડનારા પણ તુર્ક મુસ્લિમ આક્રંમણખોરો હતાં. 
-નરેશ કે.ડૉડીયા 
इस्तंबुलमां बीजु एक प्रख्यात स्थळ छे..जे सुलताननो महेल हतो..ते "हार्ट
ओफ पेवेलियन" के "टोपकापी" तरीके ओळखाय छे..
अन्य मुस्लिम सुलतानोनी जेम अहींया पण धर्मांधतानी साथे कांमांधंतानी चरमसिमा हती...आ स्थळ ऐयासी माटे प्रख्यात हतुं..खूबसूरत ख्रीस्ती सुंदरीओ जेने बळजबरीथी मुस्लिम बनाववामां आवती हती एवी सुंदरी अहींया थोडा थोडा दिवसे बदलती रहेती हती...ए तो ठीक छे...आ सुलतानो पोतानी पुत्रवधुओ साथे रंगरेलीया मनावता हतां.सुलतान मुरादनां समयमां अहींया ऐयासीनी चरमसीमा हती.
सुलतान इब्राहीम एमां सौथी वधुं ऐयास हतो..ए माणसनी कामुकता नरपीचासनी
याद आपती हती..सुलतान इब्राहीमे एक वार २४ कलाकमां २४ अलग अलग सुंदरीओ
साथे संभोग कर्यो हतो..२४मी सुंदरी साथे संभोग करती वखते एने मोढे फीणा
वळी जता बेभान थइ गयो हतो अने वैदो अने हकीमोने बोलाववा पडया हतां..
आ सुलतानोने जे सुंदरीनो देह अबखे पडी जाय एटले ए सुंदरी महेलमांथी गुप्त
रीते गायब थइ जती.सुलतानना एक हुकम साथे तेना बहेरा मुंगा खवासो कोइ पण
व्यकितने महेलमांथी गायब करी देता हतां.
हिंदुस्तानमां सौथी वधुं मंदीरो अने मूर्तिओ तोडनारा पण तुर्क मुस्लिम आक्रंमणखोरो हतां. 
-नरेश के.डॉडीया 


Advertisement

No comments:

Post a Comment