"थोटस ओन पाकिस्तान" लेखक - बाबा साहेब आंबेडकर Article By Naresh K. Dodia

"थोटस ओन पाकिस्तान" लेखक - बाबा साहेब आंबेडकर Article By Naresh K. Dodia

"थोटस ओन पाकिस्तान" लेखक - बाबा साहेब आंबेडकर Article By Naresh K. Dodia

तवारीख के पन्नो से Post No - 26

"થોટસ ઓન પાકિસ્તાન" લેખક - બાબા સાહેબ આંબેડકર

"Dr Ambedkar himself wanted to sponsor Sanskrit as the official languageof the Indian union along with his supporters Dr BV Keskar, deputy minister for external affairs, and Naziruddin Ahmed. He moved an amendment draft on September 10, 1949. The resolution had to be withdrawn due to political pressure."

Ever conscious of Hindu movements supporting Sanghatan – social solidarity,Dr.Ambedkar visited RSS camp in Pune in May 1939. He expressed his satisfaction: “I am surprised to find Swayamsevaks here moving about in absolute equality and brotherhood without even caring to know the castes of others."

૧૪ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જવાહરલાલ નહેરૂએ રેડિયો પર વક્તત્વમાં બોલ્યા હતાં કે,"મહાત્માં ગાંધીએ જે કાંઇ લખેલુ,જે કાંઇ બોલેલુ જેં કઇં કરેલું એ બધું તો જગજાહેર છે.પરંતું એક હિંદુ તરીકેની બાબા સાહેબની સિધ્ધિ બહું જાણીતી નથી.તેમની ઓળખ મશહૂર ઓળક બંધારણનાં ગુરૂ તરીકેની છે,આથી હિંદુઓનાં હિત માટે તેમને વિચારેલુ,અનુભવેલુ અને જે કાંઇ કરેલું છે એ બધું ફરીથી ગણતરીમાં લેવું જોઇએ.

"થોટસ ઓન પાકિસ્તાન" પુસ્તકમાં બાબા સાહેબે માત્ર "હિંદુસ્તાન" શબ્દનો ઉપયોગ કર્યો છે.ક્યાય પણ આપણા દેશનો |"ભારત" તરીકે ઉલ્લેખ કર્યો નથી.

ડૉ.સૈફુદિન કીચલુએ ૧૯૨૫ની લાહોરની મીટિંગનો જે કહ્યુ હતુ એનો હવાલો આપતાં આંબેડકર લખે છે એ કિચલુનાં શબ્દોમાં..."જો તમે હિંદુઓ અમારા તન્ઝિમ આંદોલનનાં માર્ગમાં અવરોધ મુકશો તો અને હક્કથી વંચિત કરશો તો અમે અફઘાનીસ્તાન સાથે મળી જઇશુ અથવાં અન્ય કોઇ મુસ્લિમ સત્તાને આમત્રીને આ દેશમાં અમારું મુસ્લિમ શાસન કાયમ કરીશુ!મૌલાનાં આઝાદ સોભાની ૧૯૩૯ની ૨૭મી જાન્યુઆરીએ સિલહટમાં કહે છે,"અમારું મહાયુધ્ધ અમારા ૧૧ કરોડ હિંદુઓ સાથે છે,જો અમે ઇસ્લામનાં મોટા શત્રુ હિંદુઓથી નહી લડીએ અને એમને કમજોર નહી બનાવીએ તો હિંદુઓ હિંદુસ્તાનમાં રામરાજ્ય સ્થાપશે અને એ રામરાજ્ય દુનિયાભરમાં ફેલાઇ જશે..મુસ્લિમ વિશ્વ હિંદુ શત્રુઓનાં હાથમાં ક્યારેય સલામત નહી રહે..

૧૯૩૧માં ગાંધી-ઇરવીન કરાર થયા પછી કાનપુરમાં હિંદુ મુસ્લિમ હુલ્લડૉ ફાટી નીકળ્યા,જેમાં ગણેશ શંકર નામે વિધાર્થી શહીદ થયા.કાનપુરમાં આ હુલ્લડ ભડકવાંનું મુખ્ય કારણ એ હતુ કે ૨૩મી માર્ચે ભગતસિંહને ફાંસી આપી અને એનાં વિરોધમાં કોંગ્રેશી કાર્યકરો હડતાલ પડાવવાં મુસ્લિમ દુકાનદારો પાસે ગયા અને ભગતસિંહને ફાંસીનાં વિરોધમાં હડતાલનો વિરોધ કરતાં એમણે દુકાનો બંધ કરવાની ના પાડી અને ૨૪મી માર્ચથી હુલ્લડૉ ફાટી નીકળ્યા.

૧૯૩૦માં સેન્ટ્રલ એસેમ્બલીમાં ચાઇલ્ડ મેરેજ બિલ લાવવામાં આવ્યુ અને બાળલગ્ન રોકવાં છોકરીની વય ૧૪ અને છોકરાની લગ્નની વય ૧૬ કરવાનો પ્રસ્તાવ હતો.મુસ્લિમોએ આનો વિરોધ કર્યો કે આ ઇસ્લામી કાનુન વિરુધ્ધ છે અને જ્યારે આ કાયદો એસેમ્બલીમાથી પસાર થયો અને મુસ્લિમોએ ત્યારે અસહકારનું આંદોલન કર્યુ.બાળા સાહેબ એ પછી કહે છે કે "સત્ય એ છે કે મુસ્લિમો સામાજિક પરિવર્તનનાં વિરોધી છે..

આંબેડક સાહેબ ગાંધીજીએ એ અક્ષમ્ય ભૂલ કરી જેનાં વિશે લખતાં અચકાયા નથી.આંબેડકર સાહેબ લખે છે,"૧૯૨૦માં મલબારમાં મોપ્લાહોએ (આરબ મુસ્લિમ) હિંદુઓ પર અસહ્ય જુલ્મો કર્યાં તેમાં લૂંટ,કતલ,બળાત્કાર,ધર્માન્તર,આગજની બધું આવી જતું હતુ.મુસ્લિમોને ખુશ કરવાં તાર્કિક લાગે છે.ગાંધીજીનાં પૂરા મુસ્લિમ તરફી વર્તાવમાં શાહમૃગી મોઢું સંતાડી દેવાની વાણિયાવૃતિ દેખાયા કરે છે.સ્વામી શ્રધ્ધાનંદનું એક અવતરણ બાબા સાહેબ ટાકતાં લખે છે,"ટોચનાં નેતાઓએ હજારો રૂપિયાના વિદેશી કાપડની હોળી કરીને જલાવી દીધું ત્યારે ખિલાફતનાં મુસલમાનોએ ગાંધીજીની રજાથી વિદેશી કાપડ તુર્કીનાં મુસ્લિમોને મોકલી આપ્યુ.મારા માટે આ શોક હતો.મુસ્લિમો ફર્જમાથી ચ્યુત થાય તો પણ મહાત્માજીનાં હ્રદયમાં એમનાં માટે સોફટ કોર્નર કે અનુકંપા જ હતી.
પુસ્તક થોટસ ઓન પાકિસ્તાન વિશે સંક્ષિપ્ત
-નરેશ કે.ડૉડીયા

Hindutva belongs as much to untouchable Hindus as to the touchable Hindus. The temples must be open for all. Efforts were made for the growth of Hindutva by Brahmins like Vasishta, Kshatriyas like Krishna, Vaishyas like Harsha and Shudras like Tukaram. The same amount of efforts for Hindutva were pitched in by untouchables (Dalits) like Valmiki (of Ramayana), Drishthara of Vyadha Gita, Chhokamela and Rohidasa. We have brave Sidnak Mahar kind of untouchable who fought for protection of Hindutva. Both touchable and untouchable Hindus have served the Hindu temples built in the names of Hindutva. So everyone has the right to enter them."




Advertisement