अंगेजो आव्या ए पहेलां भारतवंशमा गुलामी Gujarati Article By Naresh K. Dodia

 अंगेजो आव्या ए पहेलां भारतवंशमा गुलामी Gujarati Article By Naresh K. Dodia 


અંગેજો આવ્યા એ પહેલાં ભારતવંશમા ગુલામી     
અત્યાર સુધી મોટે ભાગે ગુલામની વ્યાખ્યા આવે ત્યારે આપણાં મનમાં આફ્રિકન હબસીનું ચિત્ર ઉપસી આવે,પણ હકીકતમાં આપણે હિંદુઓએ પણ્ં એટલી ગુલામી કરી છે...

Muslim Slave System In Medival India નામનું પુસ્તક લેખક કે.એસ.લાલનું લખેલું છે,એમાં લખ્યુ છે કે અલાઉદ્દીન ખિલજીનાં સમયમાં ગુલામોની જે કિંમત હતી તેનું વિગતવાર વર્ણન કરેલું છે.એનાં રાજમાં એક છોકરીની કિંમત પાંચથી બાર તનખાસ હતી.જે છોકરી ઉપપત્ની તરીકે રહી શકે તેવી હોય તેની કિમંત વીસથી ચાલીસ તનખાસ જેટલી રહેતી હતી.જ્યારે પુરુષ ગુલામોની કિમંત સોથી બસ્સો તનખાસ જેટલી રહેતી હતી.દેખાવડા છોકરાની કિમંત સીતેરથી એંસી તનખાસ જેટલી રહેતી હતી.એ સમયમાં મુસ્લિમો વેપારીઓ રીતસર ગુલામોનો વેપાર કરતાં હતાં.

અલ કુફ્ફીની નોંધમાં લખ્યુ છે કે હિંદુસ્તાનમાં ગુલામી પ્રથા શરૂ કરનાર મુહમદ બીન કાસીમે શરૂ કરી હતી.જ્યારે કાસીમે રાવરનો કીલ્લો જીતી લીધો હતો ત્યારે ત્રીસ હજાર હિંદુઓને બંદી બનાવ્યા હતાં અને આમાંથી પાંચમાં ભાગનાં લોકોને જેમાં દાહીર રાજાની રાણી લાડી અને તેમની બે રાજકુમારી પરમલદેવી અને સુર્યાદેવી પણ સામિલ હતી.એ બધાને તેને સાઉદી અરેબિયામાં તેમનાં મુખ્ય વડા ખલિફ પાસે મોકલી આપ્યા હતાં અને કાસીમે સુચનાં આપી હતી કે જરૂર પડે તો સ્ત્રીઓ અને બાળકો સિવાઇનાં લોકોનો ગળા ધડથી અલગ કરી નાખવાં.

આ કાસીમથી શરૂ થયેલી ગુલામીની પ્રથાનો અંત છે કે ૧૮૪૩માં અંગ્રેજો એકટ-૫ નામનો કાયદો બનાવીને કરી હતી.

કારણકે કુરાનમાં સુરાહ આઇવી-૩માં લખ્યુ છે કે મુસ્લિમો પોતાની ગુલામ સ્ત્રી સાથે સહસયન કરી શકે છે.સુરાહ આઇવી-૨૮માં લખ્યુ છે કે ગુલામ સ્ત્રી પરણેલી હોય તો પણ તેનો કબજો મુસ્લિમ મેળવી શકે છે.સુરાહ  xxiii-5 મૂજબ ગુલામ સ્ત્રીઓની હાજરીમાં મુસ્લિમ પુરુષોએ કોઇ પણ શિષ્ટાચાર જાળવવાની કોઇ જરૂર રહેતી નથી.

કુરાનમાં એવો અભિગમ છે કે યુધ્ધમાં હારેલી વ્યકિતનાં લૂટનાં માલ સાથે પકડાયેલાં સ્ત્રીઓ અને પુરુષો પર જીતેલા રાજાની કાયદેસરની માલિકી રહે છે,અને કુરાનમાં ઉલ્લેખ છે ગુલામો સથે માયાળું વર્તન કરવું અને કોઇ ગુલામ અથવાં બંદી મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તેને ગળે લગાડવાં સુધીની કુરાને મુકિત આપેલી છે.

Quran
Quran (33:50) - "O Prophet! We have made lawful to thee thy wives to whom thou hast paid their dowers; and those (slaves) whom thy right hand possesses out of the prisoners of war whom Allah has assigned to thee" This is one of several personal-sounding verses "from Allah" narrated by Muhammad - in this case allowing a virtually unlimited supply of sex partners. Other Muslims are restricted to four wives, but they may also have sex with any number of slaves, following the example of their prophet.

Quran (23:5-6) - "..who abstain from sex, except with those joined to them in the marriage bond, or (the captives) whom their right hands possess..." This verse permits the slave-owner to have sex with his slaves. See also Quran (70:29-30). The Quran is a small book, so if Allah used valuable space to repeat the same point four times, sex slavery must be very important to him. He was relatively reticent on matters of human compassion and love.

Quran (4:24) - "And all married women (are forbidden unto you) save those (captives) whom your right hands possess." Even sex with married slaves is permissible.

Quran (8:69) - "But (now) enjoy what ye took in war, lawful and good" A reference to war booty, of which slaves were a part. The Muslim slave master may enjoy his "catch" because (according to verse 71) "Allah gave you mastery over them."

Quran (24:32) - "And marry those among you who are single and those who are fit among your male slaves and your female slaves..." Breeding slaves based on fitness.

Quran (2:178) - "O ye who believe! Retaliation is prescribed for you in the matter of the murdered; the freeman for the freeman, and the slave for the slave, and the female for the female." The message of this verse, which prescribes the rules of retaliation for murder, is that all humans are not created equal. The human value of a slave is less than that of a free person (and a woman's worth is also distinguished from that of a man).

Quran (16:75) - "Allah sets forth the Parable (of two men: one) a slave under the dominion of another; He has no power of any sort; and (the other) a man on whom We have bestowed goodly favours from Ourselves, and he spends thereof (freely), privately and publicly: are the two equal? (By no means;) praise be to Allah.' Yet another confirmation that the slave is is not equal to the master. In this case, it is plain that the slave owes his status to Allah's will. (According to 16:71, the owner should be careful about insulting Allah by bestowing Allah's gifts on slaves - those whom the god of Islam has not favored).

શેખ બુરહાનુદ્દીન અલીએ સુન્ની કાનુન માટે હિદાય અથવાં સલાહ નામનું પુસ્તક લખ્યુ છે તેમાં જણાવે છે કે યુધ્ધમાં હારેલી વ્યકિતને બંદી બનાવવી કે છોડી મુકવી એ જીતનાર માલિકનો અધિકાર છે.તેને ક્યાં સુધી બદી રાખવો કે ગુલામ બનાવવો એનો માલિક નક્કી કરે છે.

નિઝામુદ્દીન એહમદની તબકત-ઇ-અકબરીમાં જણાવ્યા મૂજબ મહમૂદ ગઝનીએ યુધ્ધમાં હારેલા રાજાઓ પાસે લૂટના ધણૉ માલ અને અસંખ્ય ગુલામો મેળવ્યા હતાં.જીતેલા મહમૂદનાં લશ્કરે મહેમૂદ સામે બે લાખ જેટલાં હિંદુ ગુલામો રજુ કર્યા હતાં.ત્યારે આટલી મોટી સંખ્યામાં ગુલામો જોઇને એમ જ લાગતું હતું કે આ કોઇ હિંદુસ્તાની નગર લાગે છે.એ સિવાઇ મહમૂદનાં લશ્કરનાં દરેક સૈનિક માટે એક ગુલામ કન્યા ફાળવવામાં આવતી હતી,

પુસ્તક ફકર-ઇ-મુહાબ્બીર" માં લખ્યુ છે કે ગુલામોને બંદી બનાવવાંમાં મહમદ ઘોરી પણ પાછો નહોતો પડ્યો.મહમૂદ અને કુતબુદ્દીનની સિધ્ધિઓ એટલી મહાન હતી કે જે જ્યાં એક ગરીબ મુસ્લિમ મકાન માલિક પાસે સમ ખાવાં પૂરતો એક ગુલામ નહોતો તેઓ અનેક ગુલામોનાં માલિક બની ગયા હતાં
 સુલતાન ઇલ્તુતમીશે જ્યારે ગ્વાલિયર જીત્યુ ત્યારે તે પણ હજારોની સંખ્યામાં હિંદુઓને ગુલામોને બંદી બનાવી પકડીને લઇ ગયો હતો.

ઝિયાયુદ્દીન બારાની એ સમયનાં દિલ્હીનાં ગુલામ બજારનું વર્ણન લખ્યુ છે.ફિરોજશાહ તઘલખ ૧,૮૦,૦૦૦ ગુલામો રાખવાનું માન ધરાવતો હતો.આ બધા ગુલામો તેને યુધ્ધ દ્રારા,મહેસુલનાં બદલામાં, અને ઉમરાવો દ્રારા ભેટમાં મેળવ્યા હતાં.ખોરાસન જે આજ ઇરાનમાં આવેલું છે,ત્યા બેસીને આ લખ્યુ છે.

આપણને અત્યાર સુધીમાં જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે જેમાં મુસ્લિમ સુલતાનોૂના પરાક્રમની વાતો જ ભણાવવામાં આવી છે..કદી આપણાં ઇતિહાસમાં સુલતાનો આ બાબતોને ભણાવવામાં આવી નથી..કદાચ કાચી વયે કુરતા બાળકો પચાવી ના શકે એ બાબત હોય કે જાણીજોઇને આવી બાબતોને ઐતહાસિક તથ્યો જે ભણાવવામાં આવે છે એનાથી દૂર રાખી હશે..                                                                                                                                                                                                                                                                                                                               
"લાઇફ એન્ડ કન્ડીશન્ડ ઓફ ધ પિપલ ઓફ હિંદુસ્તાન" નામનાં પુસ્તકનાં લેખક કે.એમ.અશરફ એ પુસ્તકનાં ભાગ એકનાં પાના.નં ૭૪-૭૫ પર લખ્યુ છે કે,               
"મુઘલોનાં સમયમાં એક કહેવત બહું પ્રસિધ્ધ હતી કે,"ખોરાસાની નારી ધરકામ માટે,હિંદુ નારીને બાળકોની સારસંભાળ માટે અને ઇરાની સ્ત્રીને આંનદ વિલાસ માટે,બાન્સોકસીનીઓને આ ત્રણેય નારીને કાબુમાં રાખવાં માટે ખરીદ કરો."મતલબ કે એ સમયે આ બધી સ્ત્રીઓ ગુલામ બજારમાં વહેચાતી મળતી હતી.                                    

આ બધું વાંચીને સરદાર પટેલની ૧૯૨૯માં ગુજરાતમાં એક સભાને સંબોધન કરતી એક વાત યાદ આવે છે..સરદાર પટેલ કહે છે કે,"તમને ખબર હશે અને ના હોય તો હું આપું છું કે આ દેશ કે પરદેશનાં ઇતિહાસ વાંચો તેમાં ગુજરાતનું ક્યાય નામોનિશાન નથી.તમારા છોકરાઓને પારકો ઇતિહાસ ભણાવાતો હોય છે.આપણે ગુજરાતીઓ એટલે વેપાર ખેડી ખાનારા દલાલ છીએ.જેને કદી શમશેર જાલી નથી,રણસંગ્રામ જોયો નથી.તોપનાં ઘડાકાં સાંભળ્યા નથી.કદી તડકો છાંયડો જોયો નથી.

આચાર્ય હેમચંદ્રાચાર્ય દુચાશ્રય ૪-૯૨માં ગુલામીની વાતને પણ્ર રજુ કરી છે..તેઓ લખે છે કે," ત્રણ સુંદર સ્ત્રી અથવા સાત યુવાનોના બદલામાં એક ઘોડો ખરીદી શકાતો હતો.


ઇતિહાસ કદી મરતો નથી એ હમેશાં આવનારી પેઢીઓ પર અસર કરે છે..યુરોપથી લઇને એશીયા માઇનોર અને આફ્રીકાનાં સહરાનાં પ્રદેશોથી લઇને બોલકનનાં દેશોમાં આજે મુસ્લિમો અને સ્થાનિક જાતિઓ વચ્ચે થતાં ઘર્ષણ આ લોહિયાળ અને ગુલામીમાથી પસાર થયેલા લોકોનુ દારુણ્ય અને દુખ છે. મુસ્લિમ સુલતાનોનાં ચઢતાં સુર્ય જ્યારે આજે આથમી ગયા છે અને એને વર્તાવેલાં કેરનો 
બદલો આજની મુસ્લિમ પેઢીઓને ભોગવવો પડે છે..એ જ કારણસર પશ્ર્ચીમનાં દેશોમાં ખ્રિસ્તી અને મુસલમાન,હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાન અને સર્બીઆ,યુગોસ્લાવીયા જેવાં દેશોમાં સર્બ અને મુસલમાન આમને સામને છે...
=કોર્નર=
http://www.mubashirnazir.org/QA/C-000100/C0004-Slavery.htm  
https://www.quora.com/Why-is-slavery-allowed-in-Islam

         
-નરેશ કે.ડૉડીયા

Pregnant women abducted and sold as sex slaves by Islamic State fighters have been forced to undergo abortions leaving them unable to move or speak, freed Yazidi girls have revealed. ISIS jihadists would bring their own gynaecologists to ‘slave markets’ in the Sinjar region of Iraq where captured Yazidi women who were found to be pregnant would be subjected to painful abortions so they could be used for sex.
Pregnant women abducted and sold as sex slaves by Islamic State fighters have been forced to undergo abortions leaving them unable to move or speak, freed Yazidi girls have revealed. ISIS jihadists would bring their own gynaecologists to ‘slave markets’ in the Sinjar region of Iraq where captured Yazidi women who were found to be pregnant would be subjected to painful abortions so they could be used for sex.

Advertisement

No comments:

Post a Comment