लागणी जे मागणीमां भेळवे छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
लागणी जे मागणीमां भेळवे छे Gujarati Muktak By Naresh K. Dodia |
लागणी जे मागणीमां भेळवे छे
प्रेमना नामे ए सघळुं मेळवे छे
एक राहत जेवुं लागे प्रेममां ज्यां
एक जणनुं दूख बीजो सेरवे छे
-नरेश के.डॉडीया
લાગણી જે માગણીમાં ભેળવે છે
પ્રેમના નામે એ સઘળું મેળવે છે
એક રાહત જેવું લાગે પ્રેમમાં જ્યાં
એક જણનું દૂખ બીજો સેરવે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment