झख्मी थयेला मौननो ईलाज कर Gujarati Muktak By Naresh K. Dodia

झख्मी थयेला मौननो ईलाज कर Gujarati Muktak By Naresh K. Dodia
झख्मी थयेला मौननो ईलाज कर Gujarati Muktak By Naresh K. Dodia
झख्मी थयेला मौननो ईलाज कर
तु बोल,बे शब्दो ने दिल पर राज कर
ओछो पडे ए प्रेम हुं करतो नथी
ओछुं पडे तो दिलथी तुं आवाज कर  
-नरेश के.डॉडीया
ઝખ્મી થયેલા મૌનનો ઈલાજ કર
તુ બોલ,બે શબ્દો ને દિલ પર રાજ કર
ઓછો પડે એ પ્રેમ હું કરતો નથી
ઓછું પડે તો દિલથી તું આવાજ કર  
-નરેશ કે.ડૉડીયા

Advertisement