तारा ह्रदयमां कायमी मारी जगा राखजे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तारा ह्रदयमां कायमी मारी जगा राखजे Gujarati Muktak By Naresh K. Dodia |
तारा ह्रदयमां कायमी मारी जगा राखजे
आराम-देही प्रेम दे ए भावनां राखजे
तारामां हुं खोवाइ जांउने हुं जो ना मळुं?
तुं चो-तरफ तारा ह्रदयमां आयना राखजे
- नरेश के. डॉडीया
તારા હ્રદયમાં કાયમી મારી જગા રાખજે
આરામ-દેહી પ્રેમ દે એ ભાવનાં રાખજે
તારામાં હું ખોવાઇ જાંઉને હું જો ના મળું?
તું ચો-તરફ તારા હ્રદયમાં આયના રાખજે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment