रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे
ए ज इच्छा,आ गझलनी कांध मळता उचकाय छे
अपशुकन शुं के शुकन शुं?प्रेममा कैं नडतर नथी
प्रेम कै पचांग पोथी जोइने थोडॉ थाय छे?
- नरेश के. डॉडीया
રોજ સાંજે એક ઇચ્છા આંખમા પેસી જાય છે
એ જ ઇચ્છા,આ ગઝલની કાંધ મળતા ઉચકાય છે
અપશુકન શું કે શુકન શું?પ્રેમમા કૈં નડતર નથી
પ્રેમ કૈ પચાંગ પોથી જોઇને થોડૉ થાય છે?
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment