गझल आजे लखी नाखी में मीरानां नामथी Gujarati Muktak By Naresh K. Dodia

गझल आजे लखी नाखी में मीरानां नामथी Gujarati Muktak By Naresh K. Dodia
गझल आजे लखी नाखी में मीरानां नामथी Gujarati Muktak By Naresh K. Dodia
गझल आजे लखी नाखी में मीरानां नामथी
उदासी केवी भळी गइ तुर्त पीडानां नामथी
मळे जो द्रारकानो नाथ तो कहेजो एमने     
छुपा वेशे मीराने मळजो लीलानां नामथी  
- नरेश के. डॉडीया 
ગઝલ આજે લખી નાખી મેં મીરાનાં નામથી
ઉદાસી કેવી ભળી ગઇ તુર્ત પીડાનાં નામથી
મળે જો દ્રારકાનો નાથ તો કહેજો એમને     
છુપા વેશે મીરાને મળજો લીલાનાં નામથી  
- નરેશ કે. ડૉડીયા 
Advertisement