ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ Gujarati Muktak By Naresh K. Dodia

ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ Gujarati Muktak By Naresh K. Dodia
ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ Gujarati Muktak By Naresh K. Dodia
ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ
डाळ डाळे फूल पर एनी खूशाली छे जुओ
रंग अवधुत सम हुंने ए नार वरणागी छे तोय
रंग भगवाने गुलाबी प्रित भाळी छे जुओ
– नरेश के. डॉडीया
ઋતુંરાણી આજ વગડે જઇ વિહાણી છે જુઓ
ડાળ ડાળે ફૂલ પર એની ખૂશાલી છે જુઓ
રંગ અવધુત સમ હું ને એ નાર વરણાગી છે તોય
રંગ ભગવાને ગુલાબી પ્રિત ભાળી છે જુઓ
– નરેશ કે. ડૉડીયા
Advertisement