मारी हयातीनो परीचय काव्य मारा आपशे Gujarati Muktak By Naresh K. Dodia

मारी हयातीनो परीचय काव्य मारा आपशे Gujarati Muktak By Naresh K. Dodia
मारी हयातीनो परीचय काव्य मारा आपशे Gujarati Muktak By Naresh K. Dodia
मारी हयातीनो परीचय काव्य मारा आपशे 
काव्यो गझल वाची बधाने अंश एनो लागशे 
मे जेमनां माटे लख्यां छे काव्य चाहत भावथी 
दूरीनी वच्चे प्यार मारो आंख सामे माणशे 
- नरेश के. डॉडीया
મારી હયાતીનો પરીચય કાવ્ય મારા આપશે 
કાવ્યો ગઝલ વાચી બધાને અંશ એનો લાગશે 
મે જેમનાં માટે લખ્યાં છે કાવ્ય ચાહત ભાવથી 
દૂરીની વચ્ચે પ્યાર મારો આંખ સામે માણશે 
- નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment